Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 87
________________ નાશી છૂટો ! નહિ તો, તું તે ખરેખર સખ્તમાં સખ્ત શિક્ષાને લાયક હતે. તું કે હેને બે બાપ કરતાં શરમ આવી નહિ, તું કે જહેને પિતાના અસલ બાપની બેટી રીતે નિંદા કરતાં શરમ આવી નહિ, તું કે જે હારા તારનારનું ગળું કાપવા તૈયાર થયો, એવા હને જેટલી શિક્ષા કરવામાં આવે એટલી ઓછી જ ગણાય. અગર જુલું છું; હારે શે દેશ છે ? હને આવા જોખમભર્યા વ્યાપારમાં જેડનારને જ સઘળે દોષ છે. દેશદેશાવરમાં ઝવેરાતનું કામ કરનાર કોઈ વ્યાપારીએ પોતાના પ્રતિનિધિ તરીકે કોઈ ગામડાના ખેડુતની નિમણુક કરી સાંભળી છે ? પાંચીકા તથા હીરામાણેક વચ્ચેનો તફાવત કદી નહિ સમજી શકનાર ભિક્ષુકને કોઈએ હીરા વેચવાનું કામ સંપ્યું સાંભળ્યું છે? એક જીવના ઉપર કેટલા જીના તારણ કે મૃત્યુનો આધાર રહેલો છે તે શું ચેલા મુડનારાઓ જાણે છે? એક શિખાઉં શિક્ષક ૫-૨૫ વિધાથિઓને અવતાર રદ કરે છે; એક શિખાઉ વકીલ ૧૦૦–૨૦૦૫" અસીલે ને ભીખ મગાવે છે; એકે શિખાઉ ડાકટર ૨૦૦-૫૦૦ કરદીઓનાં ખુન કરે છે અને એક શિખાઉ કે અણુધડ સાફ હજારો શરીરે નહિ પણ) આત્માઓને વધ કરે છે. શિખાઉ. અથવા જેની ક્રાંતિ ડીજ થયેલી હોય એવા મનુષ્યને સાધુ જેવું જોખમભર્યું પદ, નહિ જ આપવું જોઈએ. અનુભવ અને જ્ઞાન વડે જેને આત્મા શાન્ત બનેલો હોય એવાને જ એ મહાપદ માટે સ્વીકારવા જોઈએ. શિષ્ય તરીકેની યોગ્યતા મેળવ્યા પહેલાં ગુરૂ બનવાને ઉસુક થયેલા સાધ્વાભાસે આખી સૃષ્ટિને ડુબાવે છે. એ મિત્ર ! એ મિત્ર ! હારા પિતાના કરતાં , પણ તે સાધ્વાભાસે વધારે અપરાધી છે – હેમને જ હારાં સઘળાં પાપ માટે શિક્ષા કરવી જોઈએ છે.' આ પ્રમાણે અનેક જાતની વાતચીત તે હા હદય અને સંભળાવતું; તેથી મને જરા શાંતિ મળતી. હું આ એકાંતમાં પડ રહું છું; ગામડામાં એકવાર જઉં છું અને રોટલાના ટુકડા કે લેટ ભાગી લાવીને દિવસમાં એકવાર તે ખાઈ લઈ સતેષ વાળું છું. જન” નામને લજાવનારા આ મહારા પાપી મહાને પડછાયે હવે હું વધારે વાર લોકોની આંખની કીકીમાં પડવા દેવા ખુશી નથી.. લા જેન સાધુ” એમ કહી આંગળી કરાવી જેને ધર્મને લાંછન , Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90