Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 85
________________ વધુ શિષ્ય જોઇતા જ હોય તે આપણું ભક્તમંડળમાં ઘણાએ “બ્લેમ મુકવાના સાંસા' જેવી સ્થિતિને છે; માત્ર એકાદ શ્રીમંત ભકતના કાનમાં ફુકમારૂં એટલી જ વાર એક નિધનને બે ચાર હજાર કુકા આપ્યા કે તુરત તે મહારે શિષ્ય! પણ, દેવતાના વલ્લભો હમે સારી રીતે જાણો છે કે હને હવે એવી રીતના શિષ્યોની ઇચ્છા નથી. આપણી આ પ્રથા કેમને ઘણી હાનીકારક છે. હું તો હવે ગનિષ્ટ બન્યો છું, તેથી હવે એવી વાતે પસંદ નથી.’ બીજે શિષ્ય: હારે ગુરૂજી ! આ ફેમસૂરિનું હવે કરવું શું? તે તે કહેલું ફળ છે તેથી બીજા સારાં ફળને બગાડશે અને આપણે તે “લેને ગઈ પૂત , ને ખાઈ આઈ ખસમ ! એના જેવું થશે.” ૮ પહેલા શિષ્ય હારે તે બાબતની ફિકર કરવી નહિ, આપણે કાંઇ એના જેવા નમાલાથી બગડીએ તેમ નથી. પરંતુ એમાં તું ગુરૂજીને પૂછે છે શું? એ તે આપણું કામ છે. આજે જે ફેમસરિ જંગલ જઈ અપાસરામાં પગ દેતેજ આ ચેષ્ટિકા વડે હેન બરડે સાફ કરવો; એટલે પછી તે અને તેના સાગ્રીતે ? આપોઆપ પિબારા ગણું જશે અને આપણે આપણું ભક્તમંડળમાં કહેવાનું થશે કે “જોયું કે? પેલા સાધુ કેવા વેઠેલા હતાએમના પથમાં એવું જ શિક્ષણ અપાતું હશે !” એમ કહીને *આપણે ઉલટા મહેણું મારી શકીશું.” . . “ ગુરૂ – શાન્તમ પાપમ ! શાન્તમ પાપમ ! એક ગીના શિષ્ય શું આવું વદે છે? હારી આગળ મારવા-ઝુડવાની વાતે ના કરતા. માધ્યસ્થ દષ્ટિ રાખે દેવનામ પ્રિયા શાન્તયાઓ, શાનથાઓતે બિચારા આત્માનું પણ ભલું થવાની ભાવના ભાવો !” એમ કહેતાની સાથે ગુરૂ તે ઓરડીમાંથી એક બીજી એારડીમાં ચાલ્યા ગયા; એટલે પહેલો શિષ્ય બોલ્યો – કાંઈ ચિંતા નહિ; ગરજી તો માધ્યરથ દષ્ટિ અને ભાવનાની જ વાતે કરતા ભલા; અને આપણે આપણું કામ બજાવતા ભલા ! બધા રાજા બને તે પછી પાલખી કોણ ઉપાડશે? બધા માધ્યસ્થ દષ્ટિવાળા બની સડે ચાલવા દેશે તે પછી સંધનું ઝાડ પણ વાળશે? અને ગુરૂજી પણ હમજે છે; કેવા ડાહ્યા ડમરા થઈને ચાલ્યા ગયા !” Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90