________________
આવ્યા. મ્હારા પુરાણા હારા દાત્રો હવે સા કાઇ યાદ કરવા લાગ્યા. હું પણ હવે નકટ થયા અને મ્હારા સાત સાગ્રીતેાને લઈ ગુણસૂરિને જઇ મળ્યેા અને ખુલ્લી રીતે અમે બધા હૈમના શિષ્ય બન્યા.
..
',
અમારા નવા જન્મ થયા. વધામણી અને ધામધુમની ગર્ખડ અમારા નવા ભક્તમંડળમાં પૂર જોરથી ચાલી. મ્હારી જે ઉપદેશૌલિ પર મ્હારા જીના ભક્તા તિરસ્કાર કરતા તે જ ઉપદેશરીલિ અહીં તા ‘વાહવાહ’ ના પાકાર ઉત્પન્ન કરનારી થઇ પડી. બીજે જ દિવસે અમને સેનાની ફ્રેમનાં ચસ્માં આપવામાં આવ્યાં અને વસ્ત્ર તથા આહાર પશુ ઉત્તમ પ્રતિનાં આપવામાં આવ્યાં. ાટા ધરની શેઠાણીએ અમારાં દર્શન માટે પરવાનગી મગાવતી અને અમે તા મ્હોટા માજીરાવ' બન્યા. આ પ્રમાણે, બે ત્રણ માસ સુધી ચાલ્યા કર્યું. એક દિવસ હું ગામ બહાર દિશારાકત માટે ગયા હતા; ત્યહાં રસ્તામાં મ્હારી પટેલમિત્ર મળ્યા, કે જેના ઉપર હું રાતારાત સ્થાનકમાં આવીને વસ્ત્ર તથા પુસ્તકાના જયા ઉપાડી જવાના પત્ર લખ્યા હતા. મ્હને કંખતાં જ તે ખાલી ઉઠયાઃ · કેમ ઋષિરાજ ! બધાને પાણી પાયુ તેમ મ્હને પણ * જીલમ્બે’ કરવા ધાર્યું કે શું ? એખમભરી સ’તલસા વખતે તેા બદાને હેમવામાં આવતા હતા અને જ્હારે સહેલુંસદ કામ આવ્યુ ત્હારે હારા બાપ કેશવાને ખેાલાવ્યે ને ? ત્યારે જ નાસવું જ હતું તેા શ્વને શા માટે રાતેારાત મેલાન્યા નહિ? શું હું ખે મણુ જેટલા વજનનાં પુસ્તકો કે વસ્ત્ર ઉઠાવી જવાને પશુ સમ નહાતા ?
>
H
મ્હે કહ્યું: * જરા ધીરે ખેલ; કોઇ સાંભળરો હારા બાપ! હારાં નશીબ જ ફુટલાં, હ્તાં હું શું કરૂ ? હે તા હને ટપાલમાં કાગળ લખ્યા હતા. પણ તે હને પહોંચ્યા જ નહિ હાય એમ જણાયછે. તેથી છેવટે મ્હે કેશવાને ખેલાવીને મ્હારા સરસામાન ઉઠાવી જવાનું ામ ત્હત્ સાંપ્યું. પણ હવે હારી જીની દાસ્તી યાદ કરી હને હું છું કે કેશવાને તે માલ વેચતાં જે નાણાં મળશે જેમાંથી આપણા ત્રણેના સરખા ભાગ પાડીશુ’.
.
r
“ના, ના, તેમ કાંઈ નહિ બને. તે પટેલમિત્ર ખેલ્યા કેશવા માત્ર મજુરી ભાગે; તે નાણાં તે આપણે બે જ વ્હેંચી લઈશું; અને ઝાઝું કરશે તા હને કડી પણ નહિ મળે. હું તે કેશવેા અમારૂ ફાડી લઈશું. હમને ત્યાગીઓને પૈસાથી શું યાજન ?
૬
Scanned by CamScanner