Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 86
________________ કટલ બોલતાંની સાથે જ તેઓ પિતાની સોટીઓ . શોધવા લાગ્યા; અને મહારા છે. હાંજા જ ગગડી ગયા! જેમ તેમ આ કરી હિમ્મત ધરી છું ત્યહાંથી નીચે ઉતરી ગયો અને શહેર બહારને રસ્તા લી. ચાલતાં ચાલતાં હું આ સ્થળે આવી પુરો અને - આપણી મુલાકાત થઈ એ વડ નીચે હેં હા વો દૂર કરીને , એક બાવા જે લગેટ વાળી લીધે. માથે જટીયાં વધ્યાં હતાં હેમ - ધુળ નાખીને વાળને ચુંથાયેલા કરી નાખ્યા (અને ખરેખર હવે હું માથામાં : ધુળ ઘાલવાને જ લાયક હતો !) પાસેના ગામમાં જઈ કપડાં વેચી આવ્યો અને તે પૈસામાંથી એક ચીપીઓ ખરી. આ પ્રમાણે એક બા બની હું આ એકાંત સ્થળમાં જ રહેવા લાગ્યા. વખત જતાં મહને આ પુરાણી ગુશ હાથ લાગી તેથી હેને જ હે હા , ધર બનાવ્યું. મને અહીં ખરે જ ન જન્મ મળે, મ્હારા મૂળ સમુદાયમાં તેમજ પાછળથી સ્વીકારેલા પંથમાં ચોતરફ હું ખુશામતાઓથી ઘેરાયેલો રહેતો, તેથી મહારી મતિ મુંઝાઈ જતી અને હવે સત્યાસત્યનો વિચાર કરવાનું જ સૂઝતું નહિ. ' ગમે તેવું પાપ કરવા છતાં હારું હૃદય મને ડંખતું નહિ; તે લગભગ } મરી ગયું હતું; પણ અહીં જંગલની નિર્દોષ હવા મળતાં તે હૃદય પાછું સજીવન થયું. અહીં એકાંતમાં-ખુશામતીના ચેપ વગરની જગામાં—ને તે હૃદયની સોબત થવા લાગી. આખો દિવસ અને આખી રાત હું અને મહારે તે મિત્ર વાતો કર્યા જ કરતા. તે હદય હને કહેતું કે “ મિત્ર ! હે ઘેર કુકમ કર્યું છે. એક ભિક્ષમાંથી તું હે રાજા જેવો સુખી બન્યો તે પણ હને સંતોષ વો નહિ. અહોનિશ ધરતીના પટ ફેડવાના વ્યવસાયથી મુક્ત થઈ. આરંભ સમારંભને ત્યાગી બની પૂજાવા લાગ્યો તે પણ હને સંતોષ વળે નહિ. હે સાધુપણુમાં પણ કુડ-કપટ અને લગભગ સર્વ વ્રતના ભંગનાં કૃત્ય કરી ધમને એબ લગાડી અને ભકતને કુબાવ્યા. એ મિત્ર ! હું હારા પર દેધ કરતાં કરતાં પણ જેટલી દયા ખાઉં છું એટલી પણ દયા જે હવે તે હાર ભકત પર હેત તે તું મને તારવાને બહાને ડુબાવવાની હિંમત ધરત નહિ. તું બીજા પંથમાં ભળે તે કાંઈ પરીક્ષાથી ભળે નહિ તે માત્ર વધારે માજશેખની ગરજે જ ભળ્યા હતા, અને હેને માટે હને વ્યાજબી જ શિક્ષા મળી છે. હારાં એટલાં પણ સારાં નશીબ કે તું જીવતે Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90