Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 82
________________ જ શું ? અધુરામાં પુરૂં ચાતરતું વાતાવરણ પણુ મધ્યમસર જ; કોઈ કાને કહે તેવું ન મળે; એટલે હું સ્વચ્છંદી બન્યા. મ્હારાં સ્વચ્છંદી તા હમને વિસ્તારથી સંભળાવવા જતાં મ્હારા ઉપકારીને કંટાળા આપવાના ગુન્હા થવાના ભય રહે છે, તેથી એટલુ જ હીને પતાવીશ કે છેવટે મ્હારા ગુરૂથી મ્હારૂ હદ બહારનું વર્ત્તન સહન થઈ શકયું નહિ એટલે હેણે મ્હને ઠપકા આપ્યા. મ્હે તે ઢપકા એક કાને સાંભળી ખીજે કાનેથી કાઢી નાખ્યા. ગુરૂમાં કાંઈ ક્રમ નહાતા કે મ્હને સીધા કરી શકે. હેમણે ચાર પાંચ વાર મ્હને રાયા પણ હેમને કાણુ ગણકારતું હતુ ? એક દિવસ એક ગુણુસૂરિ નામના બીજા પંથના સાધુ અમારા અપાસરે આવ્યા અને ખેલ્યા કે ‘ હું હમણાં જ વિહાર કરતા કરતા આ ગામમાં દાખલ થાઉં છું; મ્હને હમારા સ્થાનકમાં ઉતરવા દેશા ? હું હું અતું બ્રહ્મ' ' ના સિદ્ધાંતના પુજારી છુ અને કશામાં ભેદભાવ માનતા જ નથી; હું તે હંમે અને હમે તે હું છું. જગતે માયાનું આવરણુ લાગ્યું છે તેથી હાર મ્હારૂં કરે છે; તેમાં પણ ત્યાગીઓમાં હારૂ મ્હાર જોઇને તા મ્હારૂં કાળજું બળી જાય છે. મહાત્માએ ! માધ્યસ્થ રષ્ટિ વગર આપણા ઉધ્ધાર કદાપિ થવાના નથી. ’ ગુણુસૂરિનાં આ વચનાથી અમે તેપ્રસન્નપ્રસન્ન થઈ ગયા. પછી અમે એક જ સ્થાનકમાં ભેગા રહ્યા. રાત્રે રાત્રે તે અમારાથી એકાંત કરતા અને હેમના પથના સિદ્ધાંતા મ્હેતે હુમજાવતા. એક દિવસ તક જોઈને હેમણે મ્હને કહ્યું: હમે આ કુવામાં પડયા છે. તેથી મ્હને ક્યા આવે છે. જો તમે મ્હારી સાથે આવા તા હું હ મને સસ્કૃત ભણાવીશ અને અમારા ભકતા હમને માનપાન પણ અહીં કરતાં ઘણી સારી રીતે આપશે.’ “ ધીમે ધીમે હુ: પલળ્યા; પણ મ્હને એકલા જવું ગમ્યું નહિ. મહારાજ તે બે દિવસ પછી મ્હારૂં વચન લઈ ખીજે ગામ ચાલ્યા ગયા અને મ્હે નાસવાના ઘાટ ઘડવા માંડયા. એક શહેરમાં વીશીને ત્યા કરનાર પટેલમિત્રને મ્હેં ખાનગી પત્ર લખ્યા; હેમાં હેત સૂચવ્યુ કે હણે રાત્રે સ્થાનકમાં આવવું. અને મ્હારાં પોટલાં લઈત ગુપચુપ અધારામાં ચાલ્યા જવું. પરંતુ કમનશીબે પટેલમિત્રને તે મગળ પહોંચ્યા નહિ, તે પત્ર કાઈ દુશ્મનના હાથમાં ગયા અને મ્હારી બાજી પકડાઇ ગઇ. પરિણામે હંને સમુદાયથી ખાતલ કરવામાં Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90