________________
બતાવી શકવાન હતો ? સુદર્શનભાઈ ! આ વેશમાં આપને મળતાં હું લજવાઈ મરું છું. પણ “કમને શરમ નથી” એ આપ સારી પેઠે જાણે છે. હું આપને ઘરના માલમલીદા ખાઈને છેવટે આપના સમાજને એબ લગાડનાર થઈ પડે. આજે આખા દેશ નિમકહરામ ખેમચંદજી મુનિના નામ પર ધૂકે છે અને પિતાનું પાપી મુખ વધારે વાર કેઈને બતાવવાની હિંમત નહિ ચાલવાથી જ મહારે આ નિર્જન સ્થળમાં વસવાટ કરી જીંદગી પુરી કરવાનું ઠરાવ કરવો પડે છે. ઓ બંધુ ! મહને હસશે નહિ, ને કાંઈ કહેશે નહિ; હું બળી રહેલો છું –મહેને લાત મારશે નહિ. મહેને મહારૂં મહા છૂપાવવા દો અને એમ જ મરવા દો. ” બા એકદમ છાતીફટ - રડવા લાગ્યો અને તે જોઈ સુદર્શન પણ રડવા જેવો થઈ ગયો. હેનું કોમળ હદય દુશ્મનના પણ દુઃખમાં ભાગ પડાવવા હમેશ તૈયાર હતું.
પ્રેમચંદ ખેમચંદ ! હું હમને ઓળખ્યા. હમારી આ દશા જોઈ હારૂં જીગર ચીરાઈ જાય છે. પણ હમે આમ નાહિમત ન થાઓ. હમે હમારા પાપને પશ્ચાત્તાપ કરે છે તેથી સુધારાને પાત્ર છો એમ સ્પષ્ટ જણાઈ આવે છે. હમે હિમત રાખે અને સઘળું કેમ બન્યું તે મને સંભળાવો. હું હમને દરેક પ્રકારના દિલાસા રૂપ થઈ પડીશ.સુદર્શને માયાળુ અવાજથી કહ્યું.
" “ જેના દર્શનથી હું જેવા સેંકડોને શાન્તિ મળે છે એવા ઓ પવિત્ર શ્રાવક ! વર્ષો સુધી હેમને નમાવ્યા પછી આજે હું હમને ઘૂંટણીએ પડીને કહું છું કે મારા માટે હમે પરિશ્રમ ન લેતા. હને તે એકાંતમાં મરવું જ વધારે ઉચિત લાગે છે. જેવો અપરાધ તેવી જ શિક્ષા થવી જોઈએ. તમે મને દયા બતાવશે, પણ પરમાધામીના દીલમાં કાંઈ દયા ઉત્પન્ન કરી શકશો? માટે બંધુ ! મ્હારે માટે ચિંતા કરવી છેડી ઘો.હારી વાત જાણવાની ઈચ્છાને પણ અહીં જ દાટી છે. તેથી હમને ઓર વિશેષ ખેદ થશે. હમારા કેટલાક પૂજ્ય પુરૂષો ઉજળા હે નીચે કેવી મલીનતા છુપાવે છે તે જાણી
મારું કોમળ હૃદય ચીરાશે અને મહારે તે માટે પણ દોષિત બનવું પડશે. માટે તે વાત જતી કરો અને ચાલો અહીંથી પાંચ માઈલ પર આવેલા વિજયનગરમાં છે હમને મારી કાંધે બેસાડીને
૮૩.
Scanned by CamScanner