________________
કેઈ નિધન દરદીને બે-ચાર માસ આપની આંખ આગળ રાખવાની જરૂર પડે છે તેવાની સારવારમાં તે રકમ વાપરવી.” સુદર્શને જવાબ આપ્યું
“ઘણું ઉત્તમ !” ડોસાએ માનભર્યા ભરક્ષા સાથે કહ્યું “ ઘણું જ ઉત્તમ! પરંતુ એવા નિર્ધન દરદીઓના પુન્ય પ્રતાપે હારી પાસે કાંઈ વાતની કમીના નથી. હમે જાણો છો કે હું ગશાસ્ત્રને શોખીન છું. નિર્મળ છંદગી ગુજારવાને પરિણામે જ હારે જહારે મ્હારે પરમાર્થ માટે નાણાંની જરૂર પડે છે ત્યારે હારે, હારે ખજાને ભરેલો જ જોવાય છે. વ્હાં જ સત્યની કસોટી છે. ભાઈ, હમારા રૂપીઆ. હમે જ કે ઉચિત માર્ગે વાપરજે અને સુખી રહે. ”
એટલું બોલતાંની સાથે વૈધરાજ એક એારડાના ઉંડા ભેંયરામાં ઉતરી ગયા અને બન્ને યુવાને પિતાના બીજા સોબતીઓ સાથે ઘર તરફ પાછા ફર્યા. '
Scanned by CamScanner