________________
6
તેની બરાબર ખબર લેવાનુ કામ ‘મહાજન’' તુ છે. મ્હારી આટલી સૂચનાએ મિત્ર મુર્છાન લક્ષમાં રાખશે તે એમના મનના સધળી મુરાદ પાર પડશે. ઈશ્વર હેમને જ મદદ કરે છે જે પેાતાને ' મદદ કરે છે. બે રાજનગરના રાઢેરીએ પોતે પોતાને મદદ કરશે અગર પોતે જ કર્ત્તવ્યપરાયણ થશે તે બનવા દ્વેગ છે કે સામ્રાજ્ય દ્વારા જ પરમ કૃપાળુ પરમાત્મા હેમને વધુ મદદ પહોંચાડવા ચુશે નહિ.
..
ભાષણ ખતમ થયું; તાલીઓના ચાલુ અવાજે આકાશ ચીરી નાખ્યું અને છેવટે સભા વિસર્જન થઈ. મહારાજાએ સુદર્શનને રાજ મહેલમાં આમંત્રણ આપ્યું હોવાથી તે સાથે જ બગીમાં બેસી હુંકારી ગયા અને લોકો રાજા તેમજ મુદતની તારીફ કરતા તથા 4 માસ્તર ' ની કન્યાના નશીની પ્રશંસા કરતા સૈસાની જગાએ ગયા.
મહારાજાએ મુર્શન રોઢ સાથે શુ ગોષ્ટિ કરી તે હજી જણાયું નથી. તે એક ગુપ્તવાર્તાજ હતી અનેતેસંબંધમાં લોકો વિવિધ ત વિતર્ક કરતા હતા. એ તેા ગમે તે હા, પરન્તુ બન્ને વચ્ચે તે વખતથી ગાઢ સમ્બન્ધ બધાયા અને મોડી રાત્રે સુદર્શન પોતાના તારે ગયા.
બીજે દિવસે મુદન પોતાની ધર્મપત્ની તથા જાનૈયાઓને લને રાજનગર તરફ વિદાય થયે. પરંતુ તે સહીસલામત પાતાને ઘેર પહોંચે તે પહેલાં કાંઈ કાંઈ ખેલ વિધાતા ખેલવાની હતી. સુદર્શનને માથે એક વાદળ ઘેરાઇ આવ્યું હતું, જે હમણાં વરસ્યું અને ુને રસ્તામાં જ રોકી રાખ્યા. તે વાળુ મોકલનાર દુષ્ટ માણેકચંદ હતા, કે જે વિિવક્રય અને કન્યાવિક્રયની હીમાયતમાં અપમાન પામવાથી વેર લેવાનું ૮ પણ ' લતે નાફે। હતા એમ ત્રીજા પ્રકરણ-માં આપણે જોઇ ગયા છીએ.
માણેકચંદ હમણાં આ શહેરમાં જ સુદર્શનનાં લગ્ન જેવા આવ્યા હતા અને સભા વચ્ચે મહારાજા અને સુદર્શન સાથે થયેલા મંત્રી સબંધ હેના હાથમાં હથીઆર તુલ્ય થઇ પડયા હતા. તે તે જ રાત્રીએ એક જલદ અશ્વ લઇને રાજનગર તર ડયા અને ચ્હાંના મુન્નાને મળી એક ધાસ્તીભર્યાં માણસના પત્તો મેળવી આપવાની વધામણી આપી. તે પરથી કેટલાક સીપાઇએ સાથેસુએ તાબડતાજ
૭૬
Scanned by CamScanner