Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 74
________________ રવાના થયા અને રાજનગર તથા વિજયનગરની મધ્યમાં પડાવ નાખે, એવી મતલબથી કે સુદર્શનને ત્યાં જ પકડીને કેદ કરવો. જ પરંતુ સુબાની મદદથી માણેકચંદ પિતાની ધારણા પાર પાડી શકે તે પહેલાં વિધાતાએ કાંઈ જુદો જ ઘાટ ઘડી રાખ્યો હતે.. , રાજનગરના સુબાની વહેમી પ્રકૃતિથી કંટાળી ગયેલા જે નિર્દોષ શહેરીઓ પિતાના કુટુંબ પર અણધારી આફત આવી પડવાની દહેસતથી નજદીકમાં આવેલા પરરાજ્યમાં જઈ વસ્યા હતા, હેમાંના કેટલાક આકળા સ્વભાવના ઉદ્ધતેની એક હાની સરખી ટુકડી - મના બીજા શાન્તિપ્રિય દેશબાન્ધવોના વિચારથી જૂદી પડી અમલતેદારોને સતાવી હેમની આંખ ઉઘડાવવાના નિશ્ચય પર આવી હતી. જો કે હજુ સુધી તે ટુકડીએ તે ઉદ્ધત નિશ્ચયને કદિ અમલમાં મૂક્યો હતો અને તેથી દેશની શાન્તિમાં ભંગ પડયો નહતો, તથાપિ હેમના મનમાં લાગી રહેલી આગ જોવા પામેલા હેમના ઠરેલ દેશબાન્ધવો તે ટુકડીની ઉશ્કેરણીઓ તરફ સખ્તમાં સખ્ત અણગમો ધરાવતા હતા અને તેઓ તે ટુકડીને પિતાની હમેશની ડહાપણભરેલી પદ્ધતિથી સમજુત આપતા કે, આગ આગથી નહિ પણ જળથી જ બુઝાય; અવિશ્વાસ સામે ફતેહમંદીથી વાપરવાનું સારામાં સારું હથીઆર વિશેષ વફાદારી જ છે, કે જેને ઘા હદયના ઉંડાણ સુધી પહોંચીને અવિશ્વાસને જડમૂળથી નાશ કરે છે; સામ્રાજ્ય અને આ દેશને સંબંધ કુદરતે જ જેડ્યો છે અને કુદરતે હૈમાં બન્નેનું હિત જ માન્યું છે; તેફાન કે ખટપટથી કદાપિ ચીરસ્થાયી શાન્તિ મેળવી શકાશે નહિ, પણ વિશેષતર પ્રેમ, સંપૂર્ણ ઐકય અને સુશિક્ષિતપણાના પ્રચારની હીલચાલોથી જ ઈચ્છિત સુખની પ્રાપ્તિ સંભવે છે. આવી ઘણી દલીલે તેઓ કરતા અને હારે તે સ્વદેશપ્રેમના સંદગુણને ઉદ્ધતાઈને કાળા વસ્ત્રથી આચ્છાદિત કરી ભયંકર ટુકડીનું નામ પામેલા મુઠ્ઠીભર માણસો તે હમજાવટ પર લક્ષ ન આપતા હારે તેઓના ઉછાંછળા શબ્દો સામે જાહેર રીતે અણગમો અને તિરસ્કાર બતાવવાનું પિતા પાસેનું એકનું એક હથીઆર પણ તે શાન્તિપ્રિય શહેરીઓ ખાતા હદયે વાપરતા. જગતમાં દેવી અને આસુરી પ્રકૃતિ કાટકમીથી ચાલી આવે છે પછી આ આસુરી પ્રકૃતિની ટુકડીની ઉદ્ધતાઈઓ અને તેથી અમલદારેના મનમાંનાં વહેમનાં બીજને મળતી પુષ્ટિ માટે આંસુ પાડવાં નકામાં છે. દેશમાં સામુદાયિક મ” જે અનફળ જ હશે તે તે કર્મ કઈ એવા જ સુબાને મો Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90