________________
૮ પ્રાણીને મળેલી કુદરતી શક્તિઓના દરરોજનાં કૃત્યામાં સદુપયેય એ જ ધર્મ છે. ' ધર્મની આ સાદી વ્યાખ્યા ને દરેક મનુષ્ય સ્વમરે તે! દુનિયામાંથી દુર્ગુણો અને વ્યસના તથા દુરાચરણેા અદૃશ્ય થાય, મૈત્રીભાવ અર્થાત્ બન્ધુત્વભાવ જળહળી રહે, શારીરિક પીડાએ આછી થઇ જાય, માનસિક ચિંતા ઘટી જાય અને નરકનાં ાર લગભગ બંધ થવાને વખત આવે.
.
વ્હારે હવે એવા સાદા—સ્વાભાવિક ધર્મને અંગીકાર કરવા કોઈને ઇચ્છા થાય તો હેંને કયું નામ આપવું ? આ સવાલ અટપટા છે. ` સઘળું ઝેરવેર ાં જ આવીતે ભરાયું છે. ધર્મને અલે અધમ અહીં જ થાય છે. ખરા ધમ જો હમે જૈનને કહેરોા તે વેદાંતી લાકડી લઇ ઉભા થશે; વેદાંતીઓના ધર્મને ખરા કહેશેા તા જેના ખળભળી ઉડશે. આ ધાર્મિક ઝગડાઓએ ઘણાએક ભેળા જીવાને ધર્મથી વિમુખ બનાવ્યા છે. ધણાએક માણુસા એવા લેવામાં આવે છે કે જેઓ કહે છે કે, સર્વ ધર્મો પાતાની બડાઇ અને પારકી નિંદા કરતા હોવાથી ધર્મ' શબ્દ જ પાકળ છે, આકાશગગાવત્ છે. આ નાસ્તિકપણા માટે જો કોઈ જીમ્નેવાર હાય તા તે ધાર્મિક યુદ્ધના નાયકા જ છે. તેએ પોતે તે। જ્તારથી તેએ કલહને તાબે થયા હારથી જ ધર્મરાજ્યથી બહિષ્કૃત થયેલા છે, પણ તે સાથે તે ભીન્ન સંખ્યાબંધ પ્રાણીઓને નાસ્તિકપણાની ખાઇમાં હડસેલી દઈ ‘ સુખી અંતઃકરણ ’ જેવા ઉમદા ખાતા અક્ષનાર ધર્મથી પરાભુખ કરે છે. ખરે। ધમો પુરૂષ તે મૂર્ખ ઉપર પશુ ધ્યાર્દષ્ટિ રાખે છે, હૅની અજ્ઞાનતાને હાંશીના વિષય બનાવતા નથી. ચર્ચા કે દલીલના નામે કોઈની લાગણી દુ:ખાવી ધર્મિમાં ખવા મથનારા બાળજીવા ખરેખર સર્ચ કરતાં બમણા દયા ખાવા જેવા છે.
"
"
.
ક્ષમા, નિલેભતા, સરળતા, મૃદુતા, લાધવ, સત્યતા, ઇન્દ્રિયનિગ્રહ, તપ, જ્ઞાનાભ્યાસ અને બ્રહ્માચયઃ એ ૧૦ સદ્દગુણાના સેવનમાં જ ધર્મ ! રહેલા છે અને જેએ આમાં પાપ છે અને આમાં પુણ્ય છે એવી વાતામાં જ મુંઝાઇ ન રહેતાં પૂર્વકર્માનુસાર આવી પડતી ધરો અદા લાવવામાં પુરૂષાતન દાખવે છે અને તે વખતે અંતરાત્માને નિર્લેપ રાખેછે તેઓ જ ખરેખરા ધર્માત્મા છે—પછી ભલે તે પુરૂષા ગમે તે ધર્મના હોય અને ગમે તે વેષ પહેરતા હોય.
૭
-
Scanned by CamScanner