Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 70
________________ - બન્યું છે? અગેર જે ઈચછવા યોગ્ય ન હાય હેને માટે હું કદાપિ પ્રયત્ન કર્યો છે? હમારામાંના કેઈએ મહારૂં વદન ખેતિ જોયું છે? હમે જેથી ડરે છે અને જહેમની પ્રશંસા કરે છે તેવા લોકોને છે કેવી રીતે મળું છું? શું હું હેમને ગુલામ માફક ગણતો નથી? છે હને મળનારા માણસે, હું જાણે કે હેમ રાજા કે માલીક હોઉં તેમ ધારતા નથી ?' “આ દૃષ્ટાંત શું આપણને ધર્મપરાયણ અથવા કર્તવ્યપરાયણ જંદગીના ફળને આબેહુબ ચિતાર આપતું નથી? શું લક્ષ્મી અને સ્ત્રી એવું ફળ આપી શકશે? લક્ષ્મી અને સ્ત્રીથી મળતાં સુખને હું અન્યાય આપવા ઈચ્છતા નથી, પરંતુ શું હેમાં સુખ કરતાં દુઃખનું વધારે પ્રમાણમાં મિશ્રણ નથી? માટે આ ખુલું છે કે ધર્મપરાયણ જીદગીથી આ જન્મમાં જે સુખી અંત:કરણ” રૂપી ફળ મળે છે તે જેટા વગરનું છે. " “દુનિયાના સઘળા દુષ્ટ પુર અને દુખદાયક પદાર્થોને નાશ કરવા રાક્ષસો પણ અશક્ત છે; તથાપિ ધર્મપરાયણ લોકો એ સવની અસરથી પિતાને બચાવી શકે છે; આખી પૃથ્વીને કપડું મઢાશે નહિ; પણ પોતાના પગે પગરખાં પહેરવાથી માણસ પૃથ્વી ઉપરના કાંટા-કાંકરાથી પિતાનું રક્ષણ કરી શકે ખરે. તેમજ આ અનાદિ સૃષ્ટિમાં દુષ્ટ પુરૂષો, દુષ્ટ પદાર્થો અને અનિષ્ઠ બનાવે થતાં આવ્યાં છે અને થયાંજ કરશે; હેમનો નાશ કરીને સુખી થવાની આશા કોઈ રાખે તો વ્યર્થ છે; ઉલટ તે બમણે દુઃખી થશે. પરંતુ પિતાને હેમની અસર જ ન થાય. એવી ગઠવણું કરવાનું તે હેના હાથમાં છે ખરું; અને તે જ પ્રમાણે કામદેવે અને સેક્રેટિસે ધમની મદદથી કર્યું હતું. “ આજકાલ દુનિયામાં લુખ્ખી વાતને કે બાહ્ય ક્રિયાને જ ધર્મમાં માનનારા ઘણું લોકો જોવામાં આવે છે. હેમના ઉપર આક્ષેપ કરવાની મૂર્ખતા નહિ કરતાં આપણે હેમને એટલું જ બતાવીએ કે જે માણસના ઘરમાં લાખ રૂપીઆ દાટેલા છે તે માણસ હાં સુધી જમીન ખોદી રૂપીઆ કહાડી બજારમાં જઈ જોઈતી ચીજ ખરીદી–ભેગવે નહિ ત્યહાં સુધી એ રૂપિયા હૈને કશા કામના નથી” એમ હમજાવીએ તે તેઓ આપ આપ હમજશે કે, ધર્મ એ કઈ પિકળ અવાજ નહિ પણ અમુક વર્તનનું નામ છે. " Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90