Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 69
________________ “ “સુખી અંતઃકરણ” એ કાંઈ આકાશ ગંગાના પુષ્પ જેવી ચીજ નથી, અર્થાત કાલ્પનિક પદાર્થ નથી; તે ખરેખર હયાતી ધરાવે છે પણ એટલા થાડા મનુષ્યોમાં હયાતી ધરાવે છે કે મનુષ્ય વર્ગને મહટ ભાગ હેની હયાતીથી પણ અજાણ્યો છે અગર તે હેને કાલ્પનિક પદાર્થ માને છે. : “આપણે થોડાંક દષ્ટાન્તો લઇ જઇશું કે ધર્મ અથવા કર્તવ્ય બજાવનારા લોકોને “સુખી અંતઃકરણ” નો ખજાને મળે છે એ એક સત્ય વાર્તા છે કે કવિઓની કલ્પના છે. આ “કામદેવ શ્રમણોપાસક આત્મગોષ્ઠિમાં લાગ્યો હતેાહારે દેવતાઓ -ભયંકર રૂપ ધરીને હેને વિવિધ પ્રકારના પરિસહની પીડા ઉપજાવવા માંડી હતી; પરંતુ કામદેવ સારી રીતે હમજતો હતો કે મહાર “ધમ આત્મા છે; શરીર એ તે માત્ર આત્માનું જડ “ધર” છે; એ ઘરના બચાવ ખાતર હેની અંદરના કિમતી જાનને નુકશાનમાં નાખવાનું કામ કરવું એ મહારા “ધર્મ” વિરુદ્ધ છે. એમ હમજી તે આત્મગોષ્ઠિમાં મંડયો રહ્યા, હે તાર તુટવા દીધો નહિ. તેથી દેવને પરિસહ હૈને લાગે જ નહિ. ધર્મપરાયણ અથવા કર્તવ્યપરાયણ થવાથી શું ફાયદો છે એમ પૂછનારને કામદેવને દાખલો પહેલા -નંબરને જવાબ રૂપ છે. હેને માર પડ્યો એ તે સત્ય જ છે; અને માણસ જેવું પ્રાણી દેવતા જેવા મહાબળવાનના હાથ પકડી શકે એ પણ શક્ય નથી; હારે એ મારની અસર જ કાઈ ન થાય –અરે ભાર લાગે જ નહિ એ શું ખરેખરૂં રક્ષણ ન કહેવાય? એક બીજું દૃષ્ટાંત લઈએ. ગ્રિસમાં ત્રીસ જુલમગારોના જમાનામાં અર્થાત જે વખતે પ્રજા બહુજ દુઃખી હતી એ જમાનામાં સેક્રેટિસ નામને એક તત્વવેત્તા થશે. હેના પિતાના શબ્દો આ પ્રમાણે છેઃ “જુઓ ! હારા તરફ નજર કરો! હારી પાસે શહેર નથી, ઘર નથી, જમીન નથી, ધન નથી, નેકર નથી, હું જમીન ઉપર સુઈ રહું છું; મહારે સ્ત્રી કે સંતાન કાંઈ નથી, માત્ર આકાશ અને પૃથ્વી તથા એક ફાટયુટો ડગલો એને જ -આધાર છે; તે પણ હારે શાને છે? શું હું દીલગીરી વિનાને નથી ? શું હું ડર વિનાને નથી? શું હું સ્વતંત્ર અને સુખી નથી? જે ઈચ્છવા યોગ્ય હોય તે મહને ન મળ્યું હોય એમ કદી શું Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90