Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 66
________________ ત હમારી મહેનતથી શ્રીમંત બનેલા તે શેઠ લતામ’ડપમાં નાખેલા સુંવાળા, કાચમાં એસી વારાંગનાનાં મેાહક ગીતામાં મશગુલ બની હમારા ભૂખે મરતા કુટુંબના કાલાવાલા ઉપર ધ્યાન પણ ન આપતા હોય તે એવા શેઠ માટે એનાીસ્ટા ઉભા થાય હેમાં શું આશ્ચર્ય ! એમના પૈસા એમના દુ:ખી સેવકાના કામમાં, દુ:ખી સ્વદેશી બંધુઓના કામમાં ન આવે અને માત્ર હેમની વાસનાતૃપ્તિમાં જ વપરાય એ શું છે ગજબ છે ? એવા શેઠા ( નહિ, શો) આર્યાવર્તીમાં નહાયતા વધારે મહેતર છે. મહાન અંગ્રેજ યાદ્દા નલ્સન મરતાં મરતાં ખેલ્યા. હતા કેઃ— England expects every one to do his duty; ' ત્તવ્યવીરાની જનેતા આર્યભૂમિ તે પોતાની પુત્રીએ પ્રત્યે યુગા થયાં કહેતી આવી છે કે –– "" " જનની જણ તેા ભક્ત જન, કાં દાતા કાં શુર) નહિ તા રહેજે વાંઝણી; મત ગમાવીશ નૂર ! સ્વદેશીએ પાસેથી અને સ્વદેશીઓના કાંડાની મહેનતથી મેળવેલા પૈસા સ્વદેશીઓના ઉદ્દાર અર્થે જ ખર્ચવામાં આવે, તેથી, ખર્ચનારને કારટ ગણા યશ મળે, પોતાના ભાએ સુખી યતા જોઈ મનને આન મળે, પરલાકનુ ભાથુ બંધાય; એથી વધારે ખીજાં જોઇએ જ શુ ? tr * 6 ' “ શ્રીમંતા ! હમે લાડી ગાડી અને વાડીના હદપારને શાખ . છેડી દે. હમે હરામનું ખાવું. જવા દે. દેશમાંથી મેળવેલા પૈસા સ્વા માં—હલકા સ્વાર્થમાં વાપરશે। તા હૈના હિસાખ એક દિવસ આપવા પડશે. તે વખતે તે ઉડાવેલાં નાણાં વ્યાજ સાથે ગણી આપવા. પડશે ત્હારે કર્યાંાંથી લાવી શકશે ? માટે હાથમાં બાજી છે સ્હાં સુધી ચેતા; જાપાનના રાજાએ મીલનેા ઉદ્યોગ પેાતાના દેશમાં દાખલ કરવા માટે.ઠરાવ કર્યા કે જે કાઇ માસ મીલ કરે હેને સાળ દીઠ વરસે રૂ. ૫ ) સરકાર મદદ આપશે. આમ ખુદ રાજ્યકર્તા તરફથી. મદદ મળતી હૈાંય તાકાણુ હુન્નરશાધન ન કરે ? જર્મનીમાં કેળવણી પાછળ સરકાર અબજો રૂપિયા ખર્ચે છે. šાંની એક નિશાળના મકાનનું વર્ણન સાંભળેા તા હમારી ડગળી ખસી જાય. રજવાડા- ૬૯ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90