Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 65
________________ . કે, કઇ રીતે ન મારવા. એમ છએ મત જૂઠ્ઠા આવશે. સૂત્ર એ છતાં ધર્મ જૂદા જૂદા છ થયા; તેથી શું એકે ખીજાતે ગા દેવી ? હમારા ધરમાં હમને તુવરની દાળ પસંદ છે, હમારી પત્નીને અડદની પસંદ છે, હમારી માતાને મગની પસંદ છે અને હમારા પિતાને લીલું શાક પસંદ છે; તે માટે શું હમે હમારા પિતાને મૂખાં કહેશે। અગર મ્હેનને શું રડા ' કહેશા અગર માતાને લાકડી ઉગામશેા ? . શુ શું—હરકાઇ ખાખતમાં નહિ–શત્રુ થવું એકસપે કામ re ધની શું કે સંસારસુધારાની મતભેદ તા થવા પામે જ; પણ એથી વિરાધી બનવું નહિ. દેશહિતની બાબતેામાં હાથ સાથે હાથ મેળવી કરવું, એ જ ધર્મિષ્ઠ પુરૂષોનું ભૂષણ છે. દેશની દશા સુધારવા ઇચ્છનારે પ્રથમ અયેાગ્ય લગ્ગાના રીવાજતે નાબુદ કરવા કટિબધ્ધ થવું ોઇએ; પછી ‘વિશ્રાન્તિગૃહે ’ને બદલે કુસ્તીખાનાં અને કસરતશાળાએ ડામડામ સ્થાપવી જોઇએ. હેમાં તાલીમ આપીને પ્રજાને હીમતવાળી, કસાયલી, ધીરજવાળી બતાવવી જોઈએ. એથી વિધા લેવાની શક્તિ પણ વધતી આવશે; ભવિષ્યની પ્રજા પણ જોરાવર ઉસન્ન થશે; ન્હાની ન્હાની માંદગી અદૃશ્ય થશે અને રળવાની અશક્તિ પણ ઘટશે. ત્હાર પછી કેળવણીના પ્રચાર માટે ગામેગામ નિશાળેા સ્થાપવી જોઇએ. જે ગામામાં સરકારી શાળા ન હાય હ્તાં ખાનગી સાહસથી શાળાઓ કહાડવી; દરેક છેકરા અને દરેક છેકરીતે ફરજીત કેળવણી આપવી. ğાં અને હાં સરકારી નિશાળના વખત ઉપરાંત ખાનગી રીતે એક કલાક સ્વદેશ અને સ્વધર્મની સ્થિતિનું ભાન કરાવનારાં અને તે સુધારવાના ઉપાય સૂચવનારાં પુસ્તકોના અભ્યાસ કરાવવાની ગોઠવણ થવી જોઇએ. રાજ્ય માથે બધાં કામેાના જો નાખવા તે, કૃતવ્રતા કહેવાય. પ્રજાએ પોતાનુ કર્ત્તવ્ય પોતે સ્ટમજવું જોઇએ. આપણા શ્રીમ તેાની લક્ષ્મી શા કામની છે? શું તે લક્ષ્મી પર આપણા હક્ક નથી ? શું તે માના ઉદરમાંથી નીકળતી વખતે તે લક્ષ્મી સાથે બાંધતાં આવ્યા હતા ? હમારી પાસે દશ રૂપિયાના પગારથી કામ કરાવીને હેમાંથી પચાસ રૂપિયા રળનારા શેઠીઓ લખાપતિ -ખની અમનચમન કરે અને હમે ચેડા પગાર અને સમ્ર મહેનતને પરિ ણામે ભરયુવાનીમાં તૂટી જવાને લીધે નાકરી કરવાને અશક્ત અનેા તે વખતે Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90