Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 64
________________ “માતૃભૂમિના નિર્મળ પ્રેમ એ સર્વ ધર્મ અને સર્વ દેશનુ માનીતું પુષ્પ છે. કાઈ તે પુષ્પને ઉખેડી નાંખવાની હિંમત ધરશે નહિ. જેએ સંસારથી વિમુકત થયા છે, જે બ્રહ્મ અગર મેાક્ષની સાધનામાં લાગ્યા છે, હેમને સાંસાર સાથે કાંઇ જ નિસ્બત નથી હેમને બાદ કરતાં દુનિયામાં કોઇ પણ એવા વિચારશીલ પુરૂષ નથી કે જે સ્વદેશ માટે સાચી લાગણી ધરાવતા ન હોય. << આપણા સ્વદેશપ્રેમમાં ખલેલ નાખનારાં ધણાં કારણો છે. શક્તિ વગરનાં લગ્ન એ મ્હોટુ અને પ્રથમ કારણ છે. ધંધા વગરના અશક્ત ઉપદેશકા એ બીજું કારણ છે. તે ચ્હાં ચ્હાં વિષયી ભક્તિ અને આળસુપણાના ઉપદેશ કરે છે, કે જે સ્વીકારવા અનેા માટે ઘણા સહેલા છે. આવા ઉપદેશકે! એથીએ વધારે ભયકર પાપ જે કરેછે તેએ છે કે, એક એક ધર્મવાળાને લડાવી મારે છે. મુસલમાને કારને મારવાથી મેાક્ષ મળતું માને છે, હિંદુ મ્લેચ્છોના સ્પર્શને આભડછેટ ઠરાવી અપમાન પહોંચાડી લડાઈનાંખીજ વાવે છે, જેનાને અમુક ભાગ હેમનામાંના જ બીજા ભાગને પજવવામાં ધમ માને છે, વૈવા શૈવીએની નિંદા કરવામાં જ કલ્યાણ માને છે. પણ એ સ્વદેશદ્રાહીઓ જાણતા નથી કે, કલેષમાં ધર્મ બતાવનારા લોકો ધર્મને લાયક જ ન હાઇ શકે. ધર્મ પુસ્તકો માત્ર હમારી બુદ્ધિને ખીલવવાનાં સાહિત્ય છે; પછી આ ખીલેલી બુદ્ધિ વડે હમને જે વધારે હિતકર લાગે તે ખુશીથી કરે. બાકી તાજાના ઉપવાસથી જ કાંઈ મેાક્ષ નથી; વૈષ્ણુવાની ભક્તિથી જ કલ્યાણુ નથી; મુસલમાનાના યકીનથી જ જિન્નત મળતી નથી; આ સર્વનુ તત્વ સ્હમજવાનું છે અને તે સ્ટુમજણ વડે પછી હમને અનુકૂળ પડે તે કામ કરવાનાં છે. - ધર્મના નામે કાર્ડના ઉપદેશ કરનારાનુ માનનારા લોકો જાણતા નથી કે, દુનિયામાં પાંચ-પચીશ જ ધર્મો નથી પણ જેટલાં મગજો એટલા ધમ છે. એક જ ધર્મપુસ્તકની, છ મગજમાં, છ નકલ યાય; તે છએ નકલામાં તાવત પડશે. અહિંસા પરમો ધર્મ: ” એ એકજ વાક્ય એક મગજ એવા રૂપમાં હમજશે કે, કારણ વગર જીવને મારવા નહિ, ભાણુસના ઉપયોગ માટે તે મારવા; ખીજું મગજ એવા આય લેશે કે માત્ર ધર્મ કારણ માટે મારવા પડે તે ખાદ કરતાં બીજા કારણથી ન મારવા; ત્રીજું મગજ વળી એમ સ્હમજશે ૬૭ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90