________________
તે દેશનાં કે ′ાં પ્રાના અંતરમાં પ્રવેશ કરવા રાજાએ હમેશ તત્પર રહે છે અને પ્રજાની આખાદિમાં જ પોતાની નિર્ભયતા છે એમ ચોક્કસપણે માને છે. અમારા પ્રાંત કે મ્હાં રાજ્યના એક સામાન્ય અન લદાર પણ અમારાથી અતડા રહે છે અને અમારા ઉપર રાફ બતાવવામાં જ પોતાની બુદ્ધિનું સાલ્ય સમજે છે તે પ્રાંતમાંથી આવતાં અત્રે આપ સર્વને મ્હેં જાહેાજલાલી, સતાષ અને આનદમાં જોયા તે વખતથી જ આ તફાવતનું કારણ શેાધવા હું લાગી ગયા હતા અને આજે ત્રણ દિવસના અનુભવે મ્હને સમજાવ્યું છે કે તે તાવત બન્ને સ્થળના રાજાઓની દૃષ્ટિમાં રહેલા તાવને જ આભારી છે.
“ગૃહસ્યો ! આવા એક પ્રજાવત્સલ નરેશ સમક્ષ મ્હને મ્હારા વિચારો જણાવવાની તક મળવા માટે હું પોતાને નસીબવાન માનુ છું. હું આશા રાખું છું કે મ્હારા વિચાર સાંભળ્યા બાદ નામદાર શ્રી પોતાના અમૂલ્ય અનુભવા જણાવી મ્તને સુધરવાની તક આપશે.
“ ગૃહસ્થો ! દુનિયામાં સાથી જૂના ઈતિહાસ કાઇ પણ પ્રજાના હાય તા તે આપણી આર્ય પ્રજાનેા છે. ભરતખંડના સૂર્ય તે વખતે પ્રકાશી રહ્યા હતા કે ઝ્હારે હમણાંના અગ્નિરથ ખનાવનારા વિદેશીએ નગ્ન સ્થિતિમાં ક્રૂરતા હતા. કુટુમ્બ સુખ આપણું જ હતું; પ્રતાપી અને કર્તવ્યપરાયણ રાજાએ આપણા જ દેશમાં હતા; વિમાના બનાવનારા અને ઉત્તમ શિલ્પીએ આપણા જ લોકો હતા; ધર્મના, તત્વજ્ઞાનના અને ન્યાયશાસ્ત્રના ઝરા આપણી જ ભૂમિમાં વહેતા હતા, કે મ્હાંથી વહેતા વહેતા હમણાં તે સર્વ દેશેાન સજીવન જળ પુરૂં પાડે છે. એવા આ અદ્ભૂત પ્રદેશને કવિએ સ્વભૂમિ માને—દેવવાસ માને તે એમાં કાંઇ અતિશયાક્તિ હુમજવાની નથી. વૈદક અને ખગાળ, ભૂતળ અને ભુસ્તર, વ્યાકરણ અને પિંગળ, કાયદા અને ન્યાય, રસાયણ અને યંત્રઃ સર્વ વિદ્યાએ આ ભૂમિમાં એક વખત ખીલી રહી હતી એની શાક્ષી પુરવા માટે પુરાણાં પુસ્તકા હાલ પણુ માજીદ છે.
tr
અન્ય દેશા હાલમાં સુધારા અને વિદ્યાકળામાં આગળ વધેલા જોવામાં આવે છે; તેાપણુ હેમનું સંસારબંધારણ એવું શિથિલ છે કે દર ૫–૨૫ વર્ષે બંધારણ બદલવું જ પડે છે, જ્યારે આપણા આર્યાનું સ’સાર બંધારણ આજ સે’કડા વર્ષ થયાં કાયમ છે–જો કે મુસ
૬૧
Scanned by CamScanner