Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 53
________________ પણ સાંજા કર્યાં બાદ મીઠ્ઠા ઉપદેશથી ઠેકાણે લાવા છે, વિદ્યાના અભ્યાસ અને શેાધખાળ પાછળ આટલી જઈક્ ઉમરે પુષ્કળ વખત રાણીને એ મહાપરાપકારી વિદ્યાને કેળવેછેા—ખીલવા આ સ આપની લાયકીની કિમત કરવા કાણુ સમર્થ છે? ” સુને નમીને કહ્યું. cr ૨૪ · એટલું જ નહિ પણ જે વખતે જાગૃતાવસ્થા જેને ક્રૂરજ્યાત હાવી જોઇએ તેવા સાધુએ ૬ ને બદલે ૧૨ કે તેથીએ વધુ કલાક સુધી ઉંધે છે તેવા વખતે આપ જેવા ‘ભાવ સાધુ ’કલાકમાં ૪ કલાકથી વધુ ઉંધ પણ પામતા નથી અને દરદો મટાડવાની શેાધા કરવામાં, દરદીઓને રાત્રીદિવસના હરકાઈ વખતેહાયભૂત થવામાં અને આત્મચિત્ત્વનમાં આપ હમેશ ઉધમી રહેા છે. એ કાં આપના જેવાતેવા ગુણ નથી. આજે તા વૈદેા, હકીમા અને ડાકટરાની પાસે બાર માસ કે એ વર્ષા આપનાર તરીકે કામ કરીને મ્હોટા વૈદ્યરાજ કે સર્જન બની ગયેલા શ્રી લેવા છતાં પણ દરદીની દરકાર કરતા નથી અને કેટલાક દુષ્ટ તેા ઉલટા દરદ લખાવી વધારે :ડ્ડી પામવાના ઘાટ ઘડે છે. રાગનિદાન જ હુમજી શકતા નથી. તેઓ એક મહા ઉપકારી ધંધાને હલકામાં હલકા તરીકે વગાવાવે છે. આપ એ સર્વ કાગડાઓ વચ્ચે એક હુસ છે-ખરે શ્વેત હુશ જ છે. ’ વિવેકચંદ્રે સાદ પૂર્યાં. તે “આત્મબંધુએ ! ” વૈધરાજે જવાબ આપ્યા હમે બંને લાયક પુરૂષ હાવાથી મ્હારામાં લાયકી જુએ છે. હું જે કાંઇ કરૂંછું તે મ્હારા સ્વાર્થ માટે જ કરૂ છું. જગતના દરેક પ્રાણી પરાપકાર કરવાની સ્થિતિમાં છે; અને પરાપકાર દ્વારા જ પોતાના આત્માને શ્રીમંત અને સુખી બનાવી શકાય છે. હેમાં પણ વૈદ્ય, પત્રકાર, સાધુ, વકીલ અને અમલદાર એટલા તે ખરે પરમા માટે જ જન્મેલા છે. પરંતુ અસાસની વાત છે કે દરેકે પેાતાના વધારે એબ લગાડવા જેવી વર્તણુક આ જમાનામાં ચલાવવા માંડેલી જેવાય છે. દુનીઆનાં-ખાસ કરી દુઃખી દુનીઆનાં શારીરિક દુઃખા ટાળવા માટે પોતાના મેાજશેાખના ભોગ આપવા એવુ આકરૂ કર્તવ્ય વાનુ છે. લોકસમુહનાં હૃદયાના કચરો ધોઇ નાંખવા માટે અહારાત્રી ઉદ્યમ કરવાનું મહાન કામ સાધુઓનું છે. એ કચરા ઉત્પન્ન કરનારાં તત્વોને શોધી શોધીને નાશ કરવાનુ પ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90