________________
"
:
તે અવાજ તરછુ ખેંચાયા. બીજાએ હજી શું હશે ? શું હશે ? ’ એમ વાતા કરવામાં રોકાયા હતા એટલામાં વિવેકચંદ્ર તે ટાળા તર દોડયા અને તે · લાઇસેન્સ્ડ લૂટારાએ ' ને કોણીથી દૂર કરી પેાતાના માગ કર્યાં. હેંણે જે દેખાવ જોયા તેથી પ્રથમ તે તે દિગ્મૂઢ, જ અની ગયા. એક પંદર વર્ષની કન્યાએ એક ઢેડના હાથ મજબુતાઇથી પકડયા હતા, જે છેડાવવા માટે તે બદમાશે ઘણાંએ તરફડી માર્યાં પણ તે નિષ્ફળ ગયાં હતાં. તે કન્યાએ તદ્દન સાદાં કપડાં પહેર્યાં હતાં, તે પરથી તે કાઇ ગરીબ ઘરની હોય એમ જણાતું હતું, પણું હેનેા ચહેરા ગરીબ જેવા નહતા. હેના અન્યથા શરમાળ ચહેરાપર હમણાં સિહણું જેટલું થાય અને સૂર્ય જેવું તેજ આવ્યું હતું. એક બદમાસ પણ તેણીના પંજામાંથી છૂટવા હિમત ધરી શકયે! નહતા અને એક બિલાડીને જોઈને ઉંદર જેમ કમજોર થઇ જાય તેમ હેના હાંજા નરમ થઇ ગયા હતા. વિવેકચંદ્રે કલ્પના કરી કે આ ભિક્ષુકે સ્ત્રીઓની વચ્ચે થઈને પસાર થતાં આ કન્યાને કાઇ દાગીના ખેચી લીધેા હશે; તેથી હણે એકદમ હુંતો ટાટા પડયા અને હૅને ભેાંય પર પછાડયા. કુમક આવી પહોંચી જોઇ કન્યાએ ક્રમ લીધા અને નિશ્ચિંત અની. તેણીએ તે કુમકે આવનાર અજાણ્યા પુરૂષને જણાવ્યુ` કે તે ભિક્ષુકે એક ચાર વર્ષના છે.કરાની ડેાકમાંથી સેાનાની સાંકળી ખેંચી લીધી. હતી અને તે સાંકળી પાતાના માથાના પાળીઆમાં છુપાવીને તે નાશી જતા હતા, જે જોઇ તે પરગજુ છેકરીએ હેની પાછળ પડીને હેતે હાથ પડી ઉભા રાખ્યા હતા અને “ પકડા, પકડા ! ” એવા અવાજ કર્યાં હતા.
tr
આ ખુલાસા સાંભળી વિવેકચંદ્ર આશ્ચર્ય પામ્યા. એક વાણીઆની કરી ! એમાં હાંસલ શું?” એમ પૂછ્યા વગર જરા જેટલું... પણ કામ ન કરે એવા વાણીઆની છોકરી ! અને પારકા દાગીના ખચાવવા માટે આટલી બધી હિમત કરે ? ! એ ખ્યાલ હેને ચમત્કાર જેવા જ લાગ્યા. હમણાં લોકો આ દેખાવની આજીબાજી વીંટળાઇ વળ્યા હતા અને સૌ કોઇ તે ભિક્ષુક પર લાતા કે ગડદાના પ્રહાર કરવા લાગ્યું હતું. વિવેકચ ંદ્રે હેમને એવી નિર્દેયતા કરતા અટકાવ્યા અને તે ભિક્ષુકના કાળીઆમાંથી સાંકળા કહાડીને તે કન્યાના હાથમાં આપતાં મ્હોર્ટથી જણાવ્યું: “ આ ભિક્ષુકન એમાં જે કાંઇ દોષ છે તેથી વધારે પ તા આ નાતના
r
33***
Scanned by CamScanner