Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 32
________________ બેસવુ ગમતું તા નહાતું, પરંતુ મિત્રને ખાટું ન લાગે તેટલા માટે એસવું પડયું. જમતાં જમતાં હૈણે વાતના પ્રસંગ લીધે “ ભાઇ ઉત્તમચંદ ! ... આવા નાતના મેળાવડાથી હમે શુ કાયદો માના છે? ” "" મિત્ર ! ફાયદા ગણીએ તે! ઘણાએ છે અને ન ગણીએ તે એકે નથી, બલ્કે નુકશાન પ્રત્યક્ષ દેખાય છે. દેશનાં લાખા મનુષ્ય: હજારાના ટાળામાં વહેંચાઈને તેટલા મડળનુ હિત કરવા લાગી પડે એ ઇચ્છવાયેાગ્ય છે. આ હન્તરા માણસા પૈકી કાઈ એક ગામમાં, કોઈ બીજા ગામમાં, એમ કે જૂદે સ્થળે રહેતુ હોઇ હેમના વચ્ચે હેમની જ્ઞાતિ એક જ હાવા રૂપી તારનું જોડાણ રહે તેથી અરસ્પરસ સબંધ જળવાઈ રહે. જ્ઞાતિભાજનના મેળાવડાએ સંબધને પાણી પાય છે. એક ખીન્ન સાથે ભળવાથી, એક બીજાના ગુણ-અનુભવ-વિચારાની આપ લે થવાથી, એક ‘નિશાળ’ થી જે લાભ ઉઠાવી શકાય તેવા લાભ થાય છે. ” “તે ખરૂં છે; તે ઉપરાંત પુત્રને બાપ કન્યા અને કન્યાને બાપ વરની પસંદગી પણ જ્ઞાતિભેાજનના મેળાવડામાં સારી રીતે કરી શકે. હમણાં જ હું તે કુમારિકા જોઈ અને હુને લાગ્યું કે સુદર્શનભાઇ માટે તે ઠીક છે. ઉમરમાં, રૂપમાં, વિવેકમાં તેમજ બુદ્ધિમાં ભાઈને લાયક જ શું છે. કહેા, હમારા તે બાબતમાં મત છે? ,, મ્હારા મત પૂછતા હૈ। તે હું તે એમજ કહું કે એવી કન્યા હમને ત્રિલેાકમાં દ્વાથ લાગવી મુશ્કેલ છે; પણ વાંધા માત્ર એટલે જ છે કે તે એક ગરીબ ઘરની કન્યા હોવાથી હમારા શેઠ તેણીને મજુર કેમ રાખશે ? "" "" “ આહ ! એ બાબતમાં ચિંતા કરવા જેવું છે જ નહિ. અમારા શેઠ શ્રીમંત છે પણ શ્રીમતાઈના મેહથી મુક્ત છે; હેમનુ મિત્રમ`ડળ મુખ્યત્વે ગરીબ વર્ગનું બનેલું છે. સદ્ગુણુનેા વાસ થોડાઘણા પશુ કોઇ જગાએ હાય તા તે પ્રાયઃ ગરીબામાં જ છે, એમ તે માને છે.' 29. úારે તા વાંધા નહિ. આપણે જમીને સિધા જ કેવળદાસ ૩૫ " Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90