Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 35
________________ .. - તે શક્તિ ન હોય તે માટે કર ન કરે; સુદર્શન શેટના મિત્ર આ મ્હારી સાથે જ છે તેએ પદરથી સર્વ ખર્ચ કરીને હમારી લાજ રાખશે. " 66 મિત્ર ! હમે હુને ખચીત જ ગેરઇન્સા આપે છેા. મ્હારી સાજ કોઇ દિવસ આછી થઈ નથી, તેમજ એમ થવાના પ્રસંગ પણ કદાપિ આબ્યા નથી, કે જેથી તે રાખવા માટે કાઇની મદદની જરૂર પડે. હે... કોઈ દિવસ કાઇનું કાંઇ લીધું-ખાધું નથી, ન કર્યાનું કર્યું નથી, મ્હારા હૃદયને અયેાગ્યુંજણાય એવા એકપણ કામમાં હું કદાપિ સામેલ ચયા નથી; એથી મ્હારી લાજ કદી જોખમમાં હતી નહિ અને છે પણ નહિ; તા પછી હમણાં કૃત્રિમ લાજ માટે મ્હારે કાઇના એશીઆળા ચવાની શી જરૂર છે ? ” “હમારી વાત વાજખી છે, મિત્ર! હમે તદ્દન પ્રમાણિક હાર્દ જે કાંઇ કહે તેનું રહસ્ય હું સમજી શકું છું. પરન્તુ હમને કોઈ રસ્તે ઉપકારમાં આવવા ઈચ્છા ન હોય તેા આ મ્હારા મિત્ર હમને એક ખુલ્લી રીતે સારી આવકના ધંધામાં લગાડીને તે ધંધા પાછળ જોઈતી મુડી ધીરે (હમને વાંધા હાય તા વ્યાજે ધીરે), કે જેથી મ્હોટા ધરના લગ્ન પાછળ થતા ખર્ચ માટે હમારે કોઇની એશીઆળ વેઠવી જ ન પડે; એ વિચાર હમને પસંદ છે?” “ હરગીજ નહિ, મિત્ર ! હરગીજ નહિ. પુત્રીને વેચનારા પુરૂષો ખુલ્લી રીતે નાણાં લે છે અને આ, વ્યાપારના નામે પૈસા લેવા ખરાબર થયું; તે નાણાં વરના માપ પાસેથી લેવાય છે અને આ, વરના મિત્ર પાસેથી લેવાય છે; તે નાણાં પાછાં ન આપવાની સરતે લેવાય છે અને આ, પાછાં આપવાની સરતે લેવાય છે, પણ મૂળ નાણાંથી અનેક ગણા લાલ હેમાંથી લેવાવાના તે ખરા જ ! હું જાણુતા નહાતા કે મ્હારા મિત્ર ઉત્તમચંદ જેવા એક ઉત્તમ પુરૂષ એક નીચમાં નીચ માણુસને સભળાવવા જેવા શબ્દો પેાતાના જીગરના મિત્રને સંભળાવી હૅના હૃદયમાં કટાર ભેાંકવા જેવું દુઃખ કરશે. ” મ્હને માર્ કરા, મ્હારા મિત્ર ! ! હમનેસ્ડમજી શકતા નથી. મ્હેં સ્વપ્નમાં પણ હમારી લાગણી દુઃખવવા ઇચ્છયું નથી. હે હુમાં હંમતે અપમાન પડોંચાડવા કાંઈ યુક્તિ કરી નથી. હમે મ્હારે એક ઉત્તમ કન્યા માટે ઉત્તમ વર તે શકયા છે, છતાં ફૈટ 46 Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90