Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 41
________________ પુરતું છે. આમ અમારે આડીઅવળી ક્રિયામાં વખત ગુમાવવા ન હોવાથી જ્ઞાનચર્ચામાં એકાદ કલાક વ્યતીત કરવાની શુભ તો મળવાથી અમને તો ઉલ આનંદ થશે.” વારૂ હારે કહો કે શાતિનાથનું નામ યાદ કરીને સ્વાદ કરવાનું શાસ્ત્રકારનું ફરમાન ઉલંધવાનું શું કારણ હમારી પાસે છે? ‘ઉપદેશકે પૂછ્યું. “ પ્રથમ તે જૈનશાસ્ત્રકાર કોઈ પણ જાતની સાંસારિક ક્વિા. એને ઉપદેશ કરતા જ નથી. હમારે આમ ખાવું, આમ પરણવું. આમ ઘરસંસાર ચલાવે એ વગેરે ઉપદેશનું કામ ધર્મશાસ્ત્રકારની નથી. બાહ્ય અને આંતર “ત્યાગ” થી ભરપૂર એવા જૈન શાસ્ત્રકારોએ તે માત્ર આત્મિક ઉન્નતિ માટેજ વિધિઓ સૂચવી છે. લગ્નની વિધિઓ બતાવવાનું કામ સંસારીઓનું છે. બ્રાહ્મણ એ કામ ઘણું વખતથી બજાવતા આવ્યા છે અને લગ્નની નેંધ પણ તેઓ રાખતા આવ્યા છે. તથાપિ તેઓ જે વિધિથી આપણને પરણાવે છે તે વિધિ આપણા ‘ધર્મના પાયા રૂપસિદ્ધાન્તને બાધક હોવાથી આપણે હારથીતે ભૂલજોઈ -હારથી તે સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ છે; કારણ કે ગણેશાદિ દેવોને પગે લાગવાનું તે બ્રાહ્મણોની વિધિમાં ફરપાત છે, કે જેને આપણે જેનો ચોખ્ખું “ મિથ્યાત્વ” માનીએ છીએ. આ કારણથી કેટલાંક વર્ષો પર આચારશુદ્ધિની દરકાર વગરના કોઈ પતિએ બ્રાહ્મણોની વિધિના જેવી જ જૈન વિધિ અને તેમાં માત્ર દેવનાં નામો જ ફેરવ્યાં, પરંતુ વિધિમાં કાંઈ ઝાઝો ફેરફાર કર્યો નથી. હવે જેઓને વિવેક ચક્ષુ છે તેઓ તે વિચારી શકે છે કે સઘળા જીવો પર એક સરખી દયા ધરાવતા શાન્તિનાથ ભગવાનના નામે અગ્નિ કાયના અને અપકાયના અનંતાજીને “સ્વાહા” કરવા એ શાનિત દાતા દેવને કેવો અન્યાય આપવા જેવું કામ છે! એક માણસ ચેરી કરે તેથી તે એક જ ગુન્હાને પાત્ર થાય છે; પરંતુ સરકારના સીપાઈ તરીકેને પિોશાક પહેરીને ચેરી કરે છે તેથી હેણે સરકારને એબ લગાડવાને બીજે ગુન્હ પણ કર્યો ગણાશે.” વિવેકચંદ્ર -જવાબ આપ્યો. પેલે ચર્ચા કરવાને આવેલે ઉપદેશક કે હેનું નામ હરિલાલ હતું તે આ દલીલ સાંભળી શાન્ત થશે. તેને તે તદન વાજબી લાગી, Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90