________________
અપાયલી હોય તે ખાતાની રકમમાં પાતા તરફના અમુક સારા પાળા ઉમેરીને તે ખાતાને ધમધેાકાર ચલાવવું.
..
ગંગાદાસઃ— વીલ-ખીલ કાંઈ થયું જ નથી; મરહુમે કાં વીલ કદાપિ કર્યું જ નથી. એમની કહેવાતી સઘળી મિલ્કત વડિલેોપાર્જિત હાઇ આખા કુટુંબના તે પર હક્ક હતા અને તેથી અમે તે મિલ્કત હેં'ચી લીધી છે; અમેા હેમના કુટુંબીઓમાં તે મિલ્કત સબંધી તકરાર થતાં પંચદ્વારા વહેંચણી થઇ છે, કેજે વહેંચણીના દસ્તાવેજ કરતી વખતે અમે ભલા થઈને ધમ નિમિત્તે પણ અમુક રકમો લખાવેલી છે.
..
વિવેકચઃ—“ સાહેબ, હું સઘળી વાત જાણું છું. ‘ વુર્કલ’ યયુ જ નથી એમ જો હમે કહેતા હા તે હું કહીશ કે હમારા જેવા લબાડ અને ધત્તા દુનીઆમાં કોઈ છે જ નહિ. લાખ રૂપીઆની મિલ્કત પચાવી પાડીને શાહુકારમાં ખપનાર એ ચંડાળ ! તે,
C
આ શું છે ? આ હારા મરહુમ કાકાનું કરેલુ ‘ વુઇલ ’, કે જે ગઇ કાલે જ મ્હારા ડાથમાં આવ્યું છે! અને આ જો તે ‘વુઇલ ’ ની સામેતી માટે દસ્તાવેજી પદ્મા પુરાવા ! હવે તું ‘ વુલ' થયુ જ નથી એમ બૂમ પાડયાં કરજે. હું હવે જોઉં છું કે, તું ધર્માદાની રકમા કેવી રીતે ઉચાપત કરી શકે છે. એ નટ ! હું તે વુલ’ રદ કરાવવા માટે બનાવટી ‘ વુઈલ ” પણ તૈયાર કરાવરાવ્યું છે તે પણ મ્હારા જાણવામાં છે; પણ એ પાપી ! બરાબર સમજે કે પાપીને માણસ નિહ પણ પેાતાનાં પાપ જ ખાશે. મ્હારી પાસે હારાં સઘળાં છિદ્રના ઇતિહાસ છે; જો તે આ રહ્યા; અને કહે તા હને વાંચી પણ સંભળાવું. પરન્તુ તુ` કે જે એકડાના દૂધમાંથી અને લંગડાં ઢારના ઘાસમાંથી ઉછરેલા છે હેને એવુ સભળાવ્યાથી પણ
2
શું હાંસલ છે ? પણ હવે હારૂં આવી બન્યું છે. હવે સરકાર જ હને ઇન્સાફ આપશે. હું આજે જ ાજદારી અને દીવાની બન્ને રાહે હારાપર કર્યાદ નોંધાવવા સજ્જ શઈશ.
વિવેકચંદ્રની આંખે. લાલચેાળ થઇ ગઇ. તે ખરા રૂપ પર આવી ગયા. ગંગાદાસ પણ રાતાપીળા થઇ ગયા પણ વાવૃદ્ધ અને પહેાંચતા હાઇ હણે ગમ ખાવાના દેખાવ કર્યો. હેના એક યુવાન ભત્રીજે ત્યાં ખેડા હતા તે લાંબા હાથ કરી મારવા જેવા દેખાવ કરી એલી ઉડ્ડયા: ૯ જાણ્યા જાણ્યા હને શાહુકારના છેકરાને ! રહેવાને ધર પણ મળે નહિં અને આટલી શેખાઇ શા ઉપર કરી રહ્યા
૫૦
Scanned by CamScanner