Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 45
________________ વિવેકચંદ્રને જન્મ આ જ શહેરમાં થયેલે હેવાથી તે સર્વ હકીક્ત બરાબર જાણતો હતે. હેણે સુદર્શનને જણાવી -દીધું કે, તે શહેરને એક સ્વર્ગસ્થ. આગેવાન જૈન, જેનું નામ માણેકચંદ હીરાચંદ હતું અને જે ઘણે જ ધર્મશીલ પુરૂષ હતે. હેના કુટુંબના ગંગાદાસ નામના એક આગેવાને પાંજરાપોળની પણ અમુક રકમ ગુમ કરી છે. તેથી સઘળાને લઇને વિવેકચંદ્ર પ્રથમ ગંગા-દાસને ઘેર ગયો. - ગંગાદાસ શેઠ વિવેકમાં તે જાય તેવા નહતા. હેમણે આ શ્રીમંત પ્રાહુણાનું સારી રીતે આતિથ્ય કર્યું અને પછી આગમનપ્રજન પૂછયું અને વળી ઉમેર્યું કે જો કોઈ વ્યાપાર સંબંધી વિચાર હેમને હશે તે પિતે હેમની સેવામાં તૈયાર જ છે; કારણ કે પોતે આડતનું કામ કરતા હતા. સુદર્શને ખુલાસો કર્યો કે, વ્યાપાર પ્રસંગે નહિ પણ પાંજરાપોળ સંબંધી પૂછપરછ માટે તે આવ્યા હતા. : “ ધન્ય છે આપને, શેઠજી! આપ ધર્મકાર્ય પાછળ સારું લક્ષ આપે છે એ આપની લાયકી પુરવાર કરે છે.” ગંગાદાસ શેઠે માખણને પ્રયોગ શરૂ કર્યો. આ અને આપ પણ કહાં ઓછી ધમસેવા બજાવો છે? સાંભળવા મુજબ આપ અત્રેની પાંજરાપોળની આગેવાની ધરાવો છે, હિસાબકિતાબ આપ રાખે છે અને જાનવરની માવજતમાંથી ઘડી એક સ્વરા થતા નથી. ” સુદર્શને હેનું પેટ લેવા કહ્યું. ' ગંગાદાસ –“એમાં શું ? અબોલ જાનવરની બરદાસ કરવી એ તે આપણી ફરજ છે. ” સુદર્શન-“ખરું; પણ એવી ફરજ કોઈક જ સમજે છે. જે બધા લોકે ફરજ સમજતા હતા તે અહીંની પાંજરાપોળની આ દિશા ન હેત. હું સાંભળ્યું છે કે આપના કેઈ સ્વર્ગસ્થ કુટુંબીઓ પાંજરાપોળને આપવા માટે અમુક રકમ આપને મેંપી છે; પણ તે રકમ કોઈ માગતું જ નથી, જો કે આપ તે તે ખર્ચવા તૈયાર છે, છે. હવે લેકે વ્હારે આટલી પણ ધર્મસેવા ન બજાવી શકે તે બીજું શું કરી શકવાના હતા? આજ તે જે જે ઉપાડે તે મે, એવું છે; શેઠજી ! ” વિવેકચંદ– એકલી પાંજરાપોળની જ બાબતમાં તેમ છે એમ નથી; જૈનશાળા ખાતે પણ રૂ. ૧૫૦૦૦ શેઠ સાહેબને સે ૪૮ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90