________________
-ચલા છે પણ કોઈ માગે જ નહિ ત્યહાં શેઠ તે શું બિચારા મરે ?
પતીયાં, અપંગ મનુષ્ય, નિરાશ્રિત છોકરાઓ વગેરેના લાભાર્થે પણ -હોટી રકમ શેઠ સાહેબના હસ્તક સોંપાયેલી છે પણ કઈ સાળા માગતા જ નથી હાં શેઠનો વાંક શું કહાડ ? એ તો આપે કહ્યું તેમજ છે કે જેને માથે પડે તે ભેગવે. શેઠ એક તે બધાના રૂપિયા સાચવે અને વળી વહીવટને બે એમના માથે પડે; એ તે 'બિચારા શું મરે ? દીકરો એક ને દેશાવર ઘણા ! ”
સુદર્શન-“માસ્તર સાહેબ ! આપની વાત ખરી છે. ગંગાદાસ શેઠને માથે આવી “ડબલ ડયુટી ” આવે છે તે અસહ્ય જ ગણાય. લકે ખરે જ ગુણચોર છે. મને એમ લાગે છે કે, શેઠજીને સોંપાયેલી રકમ, શેઠજી, આપ તથા શહેરના બે સંભાવિત ગૃહસ્થના નામે વ્યાજે મૂકવી; અને હેને વહીવટ કરવા માટે આપને જ અહીં રાખવા હું ઇચ્છું છું. હવે હું વિદ્યાર્થી અવસ્થા પસાર કરી ગૃહસ્થાશ્રેમમાં પડ્યો હોવાથી આપને અહીં રાખતાં મહને અડચણ આવશે નહિ; તેમજ શેઠજીને પણ વહીવટની તકલીફ ઉઠાવવી બચી જશે. (ગંગાદાસ પ્રત્યે) કેમ શેઠજી, આ વાત આપને પસંદ છે ને? આપ કયાં નામે ટ્રસ્ટી તરીકે સૂચવી શકશે ? ”
ગંગાદાસ –“ મહેરબાન, જે રકમ મહને સોંપાયેલી છે તે બીજાના હાથમાં આપવા હું તૈયાર નથી. હારા કરતાં બીજો કોઈ માણસ વધારે શાહુકાર હેય એમ કબુલ રાખવાને હું ચોખ્ખી ના કહું છું અને રકમ તે ઘણીખરી ધર્માદા ખાતે વપરાઈ પણ ગઈ છે.” - વિવેકચંદ્ર – હારે તે વપરાયેલી રકમને હિસાબ બહાર પાડવા કૃપા કરશો? આપની ઈચ્છા થશે તે હિસાબ તૈયાર કરવામાં મદદ કરવા સેવક તૈયાર છે. ”
ગંગાદાસ:–“વિવેકચંદ્ર, ઝાઝી શાહુકારી જવા દે. આજકાલના હમે અમારે હિસાબ માગનાર કોણ છે ? હમે અમારા માલીક-બાલીક છે કે શું ? ”
વિવેકચક–“ એમ ગુસ્સો કરવાનું કારણ નથી, શેઠજી ! હું શાંત રીતે વાત કરું છું અને આપ શું કરવા તપી જાઓ છે ? 'ભલા, હમારી ભરછમાં આવે તેમ કરે પણ આપના કાકા મરહુમ
ગાડીલાલનું વુલ ( વસીઅતનામું ) જરા બતાવશે ? અમારા - શેઠજીની ઈચ્છા એવી છે કે વુઈલ જોઈને હેમાં જે ખાતે વધુ રકમ
Scanned by CamScanner