________________
આવા લલિત ભાવવાળું ગીત કન્યાની સખીઓએ એવી તે ખુબીથી લલકાર્યું કે વર કન્યા તે ગીતને અર્થ પિતાના આત્મામાં ઉતારવામાં મગ્ન થયાં અને બીજાઓ હેના ઉત્તમ ભાવ અને માધુર્ય થી નિદ્રાધીન બનવા લાગ્યાં. . . . . . . . . . .
કન્યા તરફની સ્ત્રીઓએ ગાયેલા આ અદભૂત ગીત સાથે લગ્ન ક્રિયા પૂરી થઈ અને તૈકેઈ પિતપતાની જગાએ આરામ લેવા ગયું.
સુદર્શનની ઇચ્છા બીજે દિવસ હવારમાં જ “શીખ લેવાની હતી. પરંતુ વિવેકચંદે જણાવ્યું કે એટલી બધી ઉતાવળ કરવાની કશી જરૂર નથી; એક દિવસ રોકાઈને શહેરનાં ધર્માદા ખાતાં અને બીજે જાહેર ખાતાંઓ જેવાં જોઈએ. આ વિચાર શિષ્ય કબુલ રાખો. હવારમાં દૂધ પી તેઓ પ્રથમ પાંજરાપોળ જેવા ગયા. હેમના “ પ્રોગ્રામમાં તે પછી સરકારી સ્કુલ તથા એક જાણીતા વૈદ્યનું ઔષધાલય જેવા જવાનું ઠરાવ્યું હતું. " " ' ' + - સુદર્શન, વિવેકચંદ્ર, ઉપદેશક હરિલાલ, ઉત્તમચંદ, કેવળદાસ તથા સુદર્શનના મિત્ર સર્વ પાંજરાપોળમાં આવી પહોંચ્યા. દરવાજામાં એક ભીખારી જેવો માણસ બેઠો હતો, હેણે હેમને સાકાર કર્યો અને હેમની સાથે જઈ સઘળું બતાવવા માંડ્યું. સુદર્શન દરેક ચીજ બારીકાઈથી તપાસતે હતે. પ્રથમ તે હેને એક જ બહારી વાળી હાની કોટડીમાં ૨૦૦ ઘેટાંનાં બચ્ચાંને પુરેલાં જઈને ત્રાસ છૂટે. એ ૨૦૦માં પણ પાંચ તે આગલી રાત્રે ગતપ્રાણ થયાં હતાં; હેમનાં મૃત શરીરને જોઈ હૈની આંખમાંથી આંસુ છૂટવાં. પેલા ભિખારી જેવા માણસને પૂછતાં હેણે વધુ માહિતી આપી કે, આ પ્રમાણે દરરોજ ૧૦–૨૦ લવરડાં મરે છે. ચાંદાં પડેલા બળદ પર માખીઓ બણબણાટ કરી રહી હતી. ચેતરફ ગંદકી પથરાઈ રહી હતી. લવરડાં વગેરેને પાવાતા દૂધમાં ભેળ થતો હતો. હિસાબ જોતાં સેંકડે રૂપીઆ ખવાઈ “એલા જણાયા. દરસાલ પાંજરાપોળમાં જીવદયા નિમિત્તના સેંકડો રૂપિયા ભાવવા છતાં અને અમુક જાતના વ્યાપારપર પાંજરાપોળને ટેક્ષ તો સેંકડો રૂપિઆની ખાદ” જણાઈ ! ઊંડું તપાસતાં જણાયું ‘વાડ ચીભડાં ખાય છે ! જે કઈ રીતે હમજાવીને અગર રીથી પણ તે નાણાં શેડીઆઓ પાસેથી પાછાં ફહેડવી શકાય
તે આગેવાનું હોવાથી બીજા સામાન્ય માણસો પણ પિોતપોતાની કસિનાં પાંજરાપોળનાં નાણાં તુરત આપી દે. - *
તો તે આગેવાન
Scanned by CamScanner