________________
આજથી બધાએ છે; એક બીજાના સુખ માટે પોતાનું સુખ હેમવા તૈયાર રહેશે। એવી પ્રતિજ્ઞા લે છે. સામાન્ય રીતે જે અગ્નિ વરકન્યા સમક્ષ સળગાવીને હેમાં પ્રવાહી પદાર્થ હોમાય છે તે એમ દેખાડવા માટે હાય છે કે, એવી જ રીતે વર કન્યા માટે અને કન્યા વર માટે પેાતાના પ્રાણને અર્પણ કરવા તૈયાર રહેશે; પરતુ એવા બાહ્ય ફેખાવ માત્ર બાળકાને માટે છે. હુમા દંપતી કે જેઓ બન્ને પોતપાતાની ફરજો સમજ્યા પછી જ હસ્તમેળાપ કરવા તત્પર થયાં છે. હેમને એવા ખાદ્ય દેખાવની કશી જરૂર નથી. ’
""
**
66
જરૂર કેમ નથી ? ” એક અજાણ્યા અવાજે વચ્ચે ભ’ગાણુ પાડયું જરૂર કેમ નથી ? હમે જૈન છે. તેા હું પણ જૈન છું; હમે બ્રાહ્મણને હમારી ક્રિયામાં ન દાખલ કરા તે માટે હું કાંઈ વાંધા લેવા માગતા નથી; પણ જૈન લગ્નવિધિને પણ હમે ઉડાવે છે એ હું કાષ્ઠ રીત સહન કરી શકું તેમ નથી. હું જૈન Šાન્ફરન્સના એક ઉપદેશક છું. જૈન શાસ્ત્ર મુજબ અગ્નિમાં પાણીની આહુતિ આપવાનું અને તેમ કરતી વખતે ‘શાન્તિનાથાય સ્વાહા ’ ” વગેરે પાઠ ખેાલવાનું ફરમાન છે. જોવા મળેલા ટાળામાંથી એક ૪૦ વર્ષની વયના જૈન નીકળી આવ્યું અને હિંમતથી વાંધા લેવા લાગ્યા. આવેશ, પધારા, જરા આગળ પધારા ! ” વિવેકદ્રે ડાઉકે મ્હાડે તે ઉપદેશકને ઉદ્દેશીને કહ્યું હમે યથામતિ સલાહ આપવા પધાર્યાં તે ખાતે હમારા આભાર માનુ છું; પરન્તુ હું આશા રાખું છું કે મ્હારા ખુલાસા મને દરેક સતાષ આપશે. અમારે વરરાજાને ફેરાફેરી ફેરવવા રૂપી કસરત કરાવવામાં વખત કહાડવાની જરૂર નથી; કારણ કે વરની તનદુરસ્તીની પરીક્ષા બીજાની પેઠે બારમે કલાકે નહિ કરતાં વેવીશાળ આગમચ જ કન્યાના બાપે કરી હતી. અમારે વરરાજાને તરાક, સાંબેલું, હળ વગેરેથી ડરાવીને સ`સારનાં ખાના ખાંડાએાબડા ખ્યાલ આપવામાં વખત ગુમાવવાની જરૂર નથી; કારણ કે વરને તે સર્વ અનુભવ અત્યારે આગમચ જ મળેલા છે અને તે આવા હાસ્યજનક ટીંખળની મદદ સિવાય જ ઉપદેશ' લઇ શકે તેવી સ્થિતિમાં છે. અમારે વરકન્યાને એક કલાક સુધી હસ્તમેળાપ કરાવી નજર કેદની શિક્ષા કરવામાં વખત ગુમાવવાની જરૂર નથી; કારણ કે હમણાં અમે વરને હંમેશને માટે મહાભારત ોખમદારીના એક તરેહના અંધનમાં નાખવા તૈયાર થયા છીએ તેટલું જ
Ο
r
r
૪૩
Scanned by CamScanner