________________
કાકી
મકરણ પ મું.
લગ્ન.
tuti
ત
કર
*
|
દર્શન કુમારનાં લગ્ન નજીકમાં ને વધુ નજીકમાં આવતાં હતાં, છતાં પણ લગ્નસમ્બન્ધી કાંઈ ધામધુમ ગાંડાલાલ શેઠના ઘરમાં જોવામાં આવતી ન હતી. શ્રીમંત તો શું પણ એક ગરીબ માણસના ઘેર પણ લગ્ન અગાઉ,
ઘણું દિવસથી ગીત ગાવાની, વડી-પાપડ કરવાની તથા બીજા અનેક દેખાવ કરવાની રૂઢિ છે; પરંતુ રંભા શેઠાJીએ એવી કાંઈ જંજાળ કરી નહોતી. લગ્નના દિવસે જ પહોંચાય એવી ગણત્રી કરીને સુદર્શન, વિવેચંદ્ર તથા બીજા પાંચેક સ્વજને સાથે જાન સેઢાડવામાં આવી. ગામનું ઘણુંખરૂં માણસ તે જાણવાએ પામ્યું ન હતું કે લક્ષાધિપતિ શેઠ ગાંડાલાલનો પુત્ર પરણવા જાય છે.
કેવળદાસે જાનન સારે સત્કાર કર્યો અને પિતાના સ્નેહી .. મંડળ સહિત સામા જઈને હેમને શહેરમાં પ્રવેશ કરાવ્યો તથા પિતાના ઘર નજીકના એક મકાનમાં હેમને ઉતારો આપ્યો. સાંજના ૫ વાગી ગયા હોવાથી વહેલા વહેલા વાળની તૈયારીઓ કરી સર્વને જમાડ્યા. વરરાજાને ખરાઈ કે મસાલે આપવાથી રખેને તે ખાટા કે તીખા થઈ જાય એવે ડર હેમનાં સાસુજીએ રાખ્યો ન હતે ! દુધ, પુરી, શાક અને દાળભાતનું સાદું જમણ સંધ્યા થતાં થતામાં જમાડી દઈને મુસાફરીથી થાકેલા પશુઓને ઘડી આરામ મળે તેટલા માટે ઉતારામાંના નાના બાગમાં ખાટલા નાંખી આપવામાં આવ્યા, જેમાં ડી વાર આળેટયા બાદ સર્વ કોઈ લગક્રિયાની તૈયારીઓમાં પડયા
Scanned by CamScanner