Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 31
________________ જમાડનારાઓને છે. સ્ત્રી અને બાળકે જેવાં નિર્બળ પ્રાણીઓ આરાભથી જમતાં હેય હાં ડીઆને ઘુસવા દેવાને રીવાજ દાખલ કરનારા આગેવાને જ આવી ચોરીઓ માટે અને (તેથી પણ આગળ વધીને) કોઈ સ્ત્રીની એબ પર નખાતા હાથ માટે જુમ્મવાર છે. જહેમને હજાર રૂપીઆનું જમણ આપવું મળે છે હેમને શું એક પંગત જમીને ઉઠયા પછી તે જગ્યા સાફસુફ કરનારા નેકરે નથી મળતા, કે જેથી એંઠવાડ લઈ લેવાને ઢેડીઆને છુટા મૂકવામાં આવે છે? આવા મેળાવડામાં દૂધપાક-પૂરી જમવા કરતાં પિતાના ઘેર શાન્તપણે સુ રોટલો ખાવામાં વધારે મજા પડે.” વળી હેણે સ્ત્રીઓના ટેળા તરફ નજર કરીને કહ્યું: “ હે ને ! ન્હાનાં છોકરાને દાગીના પહેરાવીને લ્હાવો લેવા પહેલાં કાંઈક વિચાર કરો ! જે ચાર વરસના બાળકના ગળામાંથી આ છે સાંકળી ખેંચીને લેવામાં આવી હતી, હેને જઈને પૂછે કે હવે કેટલું દુઃખ થયું હતું? આવી રીતે કેટલાંક છોકરાના જીવ પણ ગયા છે. લ્હાવો લેવાને તલપી રહેલાં એ અર્ધદગ્ધ માબાપ ! છોકરાને ઘરેણાં પહેરાવીને હમારી આંખને રાજી કરવાના સ્વાર્થ સાટે હમે હેમના જીવને ભોગ આપે છે. હાની વયનાં બાળકોનાં વેવિશાળ કે લગ્ન કરીને હુમારી શ્રીમંતાઈ બતાવવાનો લ્હાવો લેવાના સ્વાર્થ માટે હમે હેની આખી જીંદગી બરબાદ કરે છે. એ પુત્રવત્સલ માતાઓ! ! હમે એવા ગાંડા લ્હાવા જવા દો અને પુત્રને તનદુરસ્ત, વિવેકી, પ્રવિણ બનાવવામાં જ ખરો કહા હમજે !” - વિવેકચંદ્રને ઉપદેશ સાંભળવામાં સર્વ કેઈને તલ્લીન બનેલા જોઈને પેલો ચોર લાગ સાધી ગુપચુપ છટકી ગયા. કેટલાકની દષ્ટિ એ તરફ ગઈ હશે; પરન્તુ ચેરાયેલી ચીજ પાછી મળી ગઈ હોવાથી દયાળ વાણિયા કાંઈ કેટે હડી વધુ વખત અને પૈસાનો ભેગ આપવાનું પસંદ કરે તેવા નહતા ! ઉપદેશ પુરે છે તે દરમ્યાન જમીન પરથી પત્રાળીઓ પણ ઉપડી ગઈ છે કે નાસતા ભિક્ષુકોની અડફટમાં આવેલા દડીઆમાંથી જેની દાળને લીધે જમીને તે ખરડાયેલી જ પડી હતી! તેમ છનાં તે જગા પર પુરૂષો જમવા બેસી ગયા અને એક પછી એક વાનીઓ પીરસાવા નીકળી. વિવેકચંદને આવી જગાએ જમવા Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90