________________
તેઓ પૈકીના જેઓએ આનંદના અધિકાર વિનાના હતા તેઓને તે સુદર્શનની વાત કથા' જેવી ભાસતી! સુદર્શન હેમની એ દશા જોઈ ખેદ પામતે અને એ વગને સુધારવાની ઘણી જરૂર છે એમ મનમાં બોલતે, પણ વખત હજી પાક નથી એમ વિચારી માન ભજતે; બહુ થતું તે કોઈ વખત એટલું કહે કે “મહારાજ! ચોવીસે કલાકનું આપને સામાયિક હેવાથી અર્થાત સામાયિકના અતિ, પરિચયથી આપને એમાં આનંદ ન પડે એ બનવા જોગ છે.
અતિ પરિચયથી નવિનતા નાશ પામે છે!” અને નવિનતા વગર મજા નથી; માટે સામાયિકમાં મહુને જે આનંદ હુરે છે તે આપને આવા અખંડ સામાયિક્યાં હોવાને લીધે ન સ્કુરતો હોય તે કાંઈ નવાઈ જેવું નથી ” એમ કહી હશી જતે મહારાજે આ બોલવાને મર્મ કાંઈ સમજી શકતા નહિ એટલે તેઓ પણ સુદર્શનનું હસતું મોં જોઈ હસી પડતા. સુદર્શન ભાવિક દેખાવા છતાં ચાલાક છે એમ જાણે કઈ સાધુજી હેને એમ નહોતા કહેતા કે “ભાઈ અમને ગુરૂ ધારે: અમારું સમકિત લ્યો !” કારણકે “ભાઈ એતો પરબા જ મહાવીર પિતા પાસેથી સમકિત લીધું હતું અને શુદ્ધ ચારિત્રને જ ગુરૂ ધાર્યા હતા. કોઈ એક સાધુને ગુરૂ ધારવાની હેને લેશ પણ ઈચ્છા નહેતી; એ ખાબોચીઆનું પાણી હેને પસંદ નહોતું.
Scanned by CamScanner