________________
A હાવાથી હાલ જે કાંઈ પુસ્તક જેને પુસ્તકશાળામાંથી મળી શકયા હેતું દેહન કરીને પિતાના શબ્દોમાં જ જ્ઞાન આપવા માંડયું. • પ્રથમ હેને વિનયી, ઉગી, સ્વદેશાભિમાની, પરોપકારી, સુઘડ, કરકસરની મહાવિદ્યાને જાણું અને શુદ્ધાચારવાળે બને એવું જ્ઞાન આપ્યું. આવી રીતે એ બાળકનું હદય ખેડાયું– ધર્મનાં બીજ વાવવાને લાયક થયું—એટલે હેને સમ્યકત્વનું રહસ્ય શિખવ્યું, જેનાથી ધર્મ અને “હેમ' વચ્ચે તફાવત તે બરાબર હમજી શકે. પછી
કર્મ ગ્રંથોને કેટલોક અનુભવ કરાવ્યો અને લુખ્ખું જ્ઞાન મિંચ્યા| ભિમાન જન્મ આપનાર ન થઈ પડે એટલા માટે ભક્તામર
આદિ તે હેના રહસ્ય જ્ઞાન સાથે શિખવ્યાં. આ પ્રમાણે સુદર્શન ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાનમાં આગળ વધતો જતો હતો તે વખતે વિવેકચંદ્ર હેને મહાવીર, પ્રસન્નચંદ્ર, અનાથી મુનિ, શાલિભદ્ર, વિજય શેઠ વગેરે ધર્માત્માઓનાં જીવનચરિત્ર તથા રામ, શીવાજી, કૃષ્ણ, નેપલીઅન, ગરીબલ્ડીં' વગેરે વીર પુરૂષોનાં જીવનચરિત્ર પણ સંભળાવતા હતા અને એ સાંભળીને સુદર્શનમાં દ્રઢતા, નિપુણતા, પરોપકાર બુદ્ધિ અને સુશીલ મજબુત થતાં હતાં. વીસ વરસની ઉમર થતામાં તો સુદર્શન એક સંપૂર્ણ “સગ્ગહસ્થ બની ગયે, મતલબ કે સંગ્રહસ્થ” કહેવડાવાને લાયકના સર્વે ગુણો હેનામાં ખીલી ઉઠયા.
શ્રીમંતાઈને લીધે સુદર્શનના જન્મ વખતથી જ વિવાહનાં કહેણ સંખ્યાબંધ આવવા લાગ્યાં હતાં પણ શેઠાણી હેમને યુક્તિસર પાછાં કહાડતી. હેની ઈચ્છા પુત્રને સંપૂર્ણ લાયક થયેલો જોવાની હતી અને તેથી નાદાન વયના છોકરાને ડાકણની માફક વળગાટ વળગાડવા તે ખુશી ન હતી. આથી વિસ વર્ષ સુધી સુદર્શનમાં સારી રીતે રક્ષાયેલું વીર્ય હેના
મ્હોં ઉપર પ્રકાશ પાડતું હતું અને હેની વાણી તથા હીલચાલમાં જુસ્સો આપતું હતું. - સુદર્શન જે શરીરે કસાયેલો અને બુદ્ધિએ પહેચેલો થશે તેમ વિનયવંત ગુરૂના ઉપદેશથી વિનયી પણ તે જ . માતા, પિતા, ધર્મગુર અને દરેક વડીલનું માન તે સારી રીતે જાળવતે. હવારમાં વહેલો ઉડી શરીરથદ્ધિ અને સાત માઈલની મજલ કર્યા બાદ સામાયિકમાં બેસતે અને તે ૪૮ મીનીટ શુદ્ધ આત્મષ્ટિમાં જ નિગમન કરતો. એ વખતે હેના હદયમાં આનંદના દીવા થતા, કે જે આનંદ કઈ વખતે તે સાધુ મુનિરાજ સમક્ષ કહી સંભળાવતે હારે
Scanned by CamScanner