Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 23
________________ ભડવાથી સંબંધ જોડવા આપ આપના સ્નેહીને સલાહ આપવા આવ્યા છે ?” વિવેચકે ચોખ્ખું પરખાવી દીધું. - માણેકચંદ ખસ્ટ પડી ગયો. હેનું હે જંખવાણું પડયું; તો પણ હિંમત ધરી તેણે કહ્યું – “માસ્તર સાહેબ ! જરા વિચારીને બેલો. છેક હદ છોડી ન જાઓ. જે સબ્સથી સંબંધ બાંધવા ડું હમણું ભલામણ કરી તે સબ્સ કઈ ૧૦૦૦-૫૦૦ “ખાવા લેવા” ઇચ્છતો નથી; અને “સામાં ઉફરાંટા” ને રિવાજ તે કાદમીને છે. એટલા માટે હમે “ભડવા* જે ભારે પડતે શબ્દ કહે છે તે અણુવિચાર્યું વદે છે.” - “ નહિ”,” મકકમપણે “માસ્તરે ? જવાબ વાળ્યો “હું અણુવિચાર્યું વદતો નથી. ગણિકાઓ પિતાને ધંધે ચલાવવા માટે જે “ભડવા ” રાખે છે તે બહારના માણસે હેય છે; સગા નથી હોતા; અને તેઓ “ ગણીકા” ને જે આમદાની કરાવે છે તે પેટે અમુક જુજ રકમ જ પામે છે,–બાકીની રકમ તે શીલ વેચનારીને મળે છે; પરંતુ કન્યા નિમિત્તે પૈસા લેનાર “ભડવા” ઓ તે કન્યાના સગા-અરે બાપ કે કાકા મામા પોતે જ હોય છે અને જેને કન્યાને ખપ હોય છે તેની પાસેથી મળતી રકમ વેચવા કરાયેલી કન્યાને આપતાં પિતે જ રાખે છે. કેટલાક એ રકમમાંથી ધર’ કરે છે,એટલે કે પોતે પરણે છે અગર પુત્રને પરણાવે છે, કેટલાક ધંધારોજગાર કરે છે; અને કેટલાક ઘેર બેઠાં અમનચમન કરે છે; તથા ખાનદાનને દેખાવ કરનાર બાકીનાઓ એ રકમ તે કન્યાનાં લગ્ન પાછળ થતા ખર્ચમાં વાપરે છે અને એ તેણીના પૈસે પિતે જશ ખાટે છે (અને ખાનદાની સાચવે છે !) હું પૂછું છું કે જે દેશમાં “સામું ઉફરાં, નથી લેવાતું તે દેશમાં કન્યાને પરણાવવાની પિતાની ફરજ બજાવવા તથા પિતાની ખાનદાનીનું જતન કરવા જે ખર્ચ કરાય છે તે કન્યાને બાપ પિતે કરે છે કે બીજે કઈ? અને જે પિતાની ખાનદાની જાળવવા માટે કન્યાના પૈસા વાપરવામાં આવે તે તે, પિતાનું પેટ ભરવા માટે ગણિકા પાસેથી લાલી લેનાર “ભડવા” કરતાં કઈ રીતે ઉતરતું કામ ગણાય તે આપ જ કહો. ” Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90