Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 24
________________ જેમ જેમ વિવેકચંદ્ર સ્પષ્ટીકરણ કરતા ગયા તેમ તેમ માણેકચંદના રાષ વધતા ગયા. તેણે કહ્યું: “. શું ત્હારે મહાજન ગાંડુ છે કે, ૮ સામા ઉફરાંટા ’ના હક્ક પાસે રહીને અપાવે છે? મ tr માફ કરા, શેઠ સાહેબ ! ” ગંભીર હેરે ભાસ્તરે’ પ્રત્યુત્તર આપ્યા “ માક્ કરા, મહેરબાન ! મહાજન ગાંડુ કે દલાલીક તે તા હમે સારી રીતે જાણતા હશે!. · સામા ઉરાંટા ની વાત તે દૂર રહી પણ ખાનગી રાહે આપવા કહેલી રકમ પણ જમ્હાં સુધી ચુકવી દેવામાં ન આવે šાં સુધી ફેરા ફરવા’ દેવામાં આવતા નથી તે વખત પણ મહાજન તા કન્યાવિક્રયના દલાલ'નું જ કામ કરે છે; ખુલ્લેખુલ્લા કન્યાવિક્રય થયા છે એમ જાણવા છતાં પણ જ્હારે મહાજન હાજરી આપે છે અને લગ્નની બાહાલી-મજુરી આપે છે હારે પણ તે કન્યાવિક્રયના દલાલનું જ કામ કરે છે; ખાડાઢાર, અપાસરા વગેરે ખાતામાં વરવાળા પાસેથી રૂપિયા માગવામાં આવે છે વ્હારે પણ તે ‘કન્યાવિક્રયના લાલ’તુ જ કામ કરે છે; અને એથી પણ ખુલ્લી લાલીનુ પૂછતા હૈ। તા કહીશ કે, મહાજનના શેકીઆએ પૈકી કેટલાક નવરાપ જેવા માખીમારા અન્ને તરફની લાલી ખાવાના જ ધંધા કરે છે. કોઇ વખત પેાતાનું ન ચાલે તે કન્યાવાળાને નાતબહાર કરી રૂ. ૫—૫૦ ના દડ કરી પાછા અંદર લેછે અને એમ કરવામાં પણ ખાનગી દંડ પોતે વસુલ કરે છે તે તે જૂદો ! અરે આ સહવાસણ દલાલી' કરતાં પણ બૂરી જાતની દલાલી તે પૈકી કેટલાક કરે છે, તે એવી રીતે કે, અન્ન વસ્ત્ર વગર રીખાતી વિધવાએ સસરા પાસેથી ખર્ચ અપાવવાની વિનતિ શેકીઆ પ્રત્યે કરે છે ત્હારે તે શેઢીઆ તે દુ:ખી ખાઈને કહે છે કે ‘રાંડ, મહીને રૂ. ૪) તે રાાના પાલવે ? બહુ પૈસાદારની છોકરીને ? વરસે રૂ. ૨૫) શુ થોડા છે? ખા તેા ખા; નહિ તે ભોગાવામાં પડે. હારા માટે હારા સસરાને માથે કઈ એટલા બધા જો નખાય ? પેલી ખાઈ કાલાવાલા કરતાં થાકે છે; છેવટે કાઇની સલાહ મળવાથી રૂ. ૨૫-૫૦ ) ના ચાંડલા પેલા શેઠીઆને કરે છે, એટલે શેડીઓ ખાઈના સસરાને મેલાવીને કહે છે કે કલાણાભાઇ ! મારી વાત તેા એક જ વી દેખુ તા ? ખીચારી વહુને પડયા ઉપર પાટું મારતાં શરમે નથી આવતી ? હમારા ધરની લાજ પ્રમાણે ત્યારે મહીને રૂ. ૫) તા ખર્ચ બાંધી આપવું પડશે જ. નહિ તે હમારે માટે વિચાર કરવા પડશે.' હા માં હા માં કરતાં કરતાં ૨૭. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90