Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 10
________________ * * 'ક જ * પ્રકરણ ૧ લું. બેટ આપનાર બાવાજી ! 3 જનગરના ગઢ ઉપર સેનેરી રંગની ચાદર પાથરનાર સૂર્યદેવ હમણાં સઘળા મનુષ્યને અને ખાસ કરીને રંભા શેઠાણીને ઘણે પ્રિય લાગતા હોય એમ જણાય છે; અને શિયાળાની હવારમાં તડકે કેને કહેવા લાગે? લક્ષ્મીદેવીની કૃપાને લીધે રંભા શેઠાણીને કરા જેવા ઠંડા પાણીમાં હાથ નાખી વાશી કામકાજ કરવાની જરૂર ન હોવાથી દાસદાસીને તે કામ સંપી શેઠાણી હમણાં વિશાળ ઓસરીમાં બેઠાં છે, હાં તડકો છાકમછોળ છે અને પડોશીનાં છોકરાં પછેડી ઓઢીને બાળચેષ્ટાઓ કરે છે. રંભા શેઠાણી ઘણું ભાયાળુ હતાં તેથી તે છોકરાંની રમતમાં "ભાગ લઈ હેમને હસાવતાં અને બદામ, પીસ્તા, સાકરના ગાંગડા વગેરે આપીને ખરી કરતાં; આથી છોકરાં શેઠાણી પ્રત્યે સગી મા કરતાં પણ વધુ પ્રેમ ધરાવતાં હતાં. કોઈ છોકરાં રંભાબાઈના ખોળામાં જઈ બેસતાં, તો કોઈ છોકરાં હેમની અદેખાઈ કરી પિતે Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90