Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 13
________________ तेरेको करना होगा; में कल फजरसे शाम तक शहर बहार के शीवमंदीरमें जाप करता रहूंगा, उसबक्त दोपोरको तुम अकेला उधर आकर पूजा करना और शामको शेठाणी अकेली -” ખાવાજી આગળ ભાષણુ કરે છે એટલામાં તા વાધણુની પેઠે શેઠાણી તાડુકી ઉઠયાં: “ રે દુષ્ટ ઢાંગી ! નીકળ મ્હારા ધરની બહાર. રહારા જેવા વ્યભિચારી–ઢગારા–ચાર જોગટાના સ્પર્શથી આ મ્હારૂં નીતિદેવીના રહેઠાણુવાળું ઘર અપવિત્ર થયું. જો હારા જીવ બચાવા હોય તેા એક ક્ષણુ પણ અહીં ઉભા ન રહેતા. ’ શેતા આ સાંભળી ભોંઠા પડયા. તે આસ્તે રહીને ખેલ્યાઃ “ આ શું? સંત પુરૂષનું આવું મ્હાટુ અપમાન ? ” શેઠાણીઃ—“ પ્રાણનાથ ! આપનું દીલ દુભાય એવું કાંઈ પણ કરવા કે ખેલવા માટે હું દીલગીર છું; પણ મ્હારે મ્હારા સમક્રિત રત્ન અને શીલ રત્ન નામનાં એ કિમતી રત્નાના બચાવ ખાતર આ ચારને જલદી અહીંથી કહાડવા જ પડશે. પુત્રની ઈચ્છા આપને છે તેવી કાને નહિ હોય ? પણ પુત્ર માટે અક્કલ ગુમાવી ખેસવી તે શાણા માણસાને પાલવે નહિ. શું આપ આટલી સાદી વાત પણ નથી જાણતા કે “ ધીયા` વગર ઉધરાણી થવાની જ નથી ? ધન-પુત્ર-તનદુરસ્તી વગેરે દરેક પ્રકારતું સુખ પૂર્વે કરેલાં કૃત્ય અનુસાર મળે છે. નાણાં કાઈ ને ધીયા જ નહિ હોય તેા ઉધરાણી શી રીતે કરવાના "હતા ? શીવ કે મહાદેવ, પીર કે પયગંબર, દેવ કે દેવીના હાથમાં આપવાપણું હોત તા દુનિયામાં કોઈ દુ:ખી રહેત જ નહિ. પ્રાણી માત્રનું સુખ-દુ:ખ હેના પોતાના જ હાથમાં છે. જેવી કરણી કરી છે તેવું સુખદુઃખ પામે છે અને જેવી કરણી આજે કરશે તેવું સંખદુઃખ હવે પછી પામરો. તાલુતની માનતા રાખનારા જૈન તાભુતા' એટલા પશુ વિચાર નથી કરતા કે તાભુતને જ કાષ્ઠ ઉપાડે છે માતા–મેલડીની માનતા રાખનાર મેલાં મનુષ્યાને એટલુ પણ ભાન નથી કે તે બિચારી પાતે જ ગાખલામાં ગોંધાઈ રહેલી છે ! જોગટાના દે।રાધાગાથી છેાકરાં મળતાં હોત તેા કાઇ પરણત જ નહિ ! એ સ માત્ર કાંધાં છે. પુત્ર આપવા કાઇના હાથમાં નથી. અરે પુત્ર આપવા ' એવા શબ્દ ખેલાતા સાંભળતાં પણ રારમ આવે છે. એ ખેલમાં જ અશ્લીલ ભાવ સમાયેલા છે. એક પુરૂષ પાત ૧૬ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90