Book Title: Streeone Sandesh
Author(s): Devkibai Mulji Vaid
Publisher: Devkibai Mulji Vaid

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના “કઈ સ્ત્રીને તમે શ્રેષ્ટ ગણા છે ?” એ પ્રશ્ન એક પ્રસિદ્ધ વિદુષીએ જ્યારે મહાન નેાલિયનને કર્યાં ત્યારેતે વીરે એધડકપણે જવાબ આપ્યા કે “જે સ્રો વધારેમાં વધારે પુત્ર જણે તે.” ઉપકિયા અવલેાકનથી જંગલી જણાતા આ જવાબમાં મર્મની મોંધી ખાણને સમાવેશ થયલા છે. સ્ત્રીએ પેાતાનું શરીરબળ ઉત્તમ રીતે કેળવી, અનેક સુપુત્રાને જન્મ આપી, તેમને દેશસેવા માટે અર્પણ કરવા જોઇએ એ બૃહત્ તાત્પર્ય નેપોલિયનના નાના સરખા વાક્યનું હતું. હર્બર્ટ સ્પેન્સર બીજી દષ્ટિથી કહે છે કે પુરૂષ સામાન્ય રીતે સ્ત્રી તરફ આકર્ષાય છે તે તેના પાંડિત્યના માહથી નહિં, પરંતુ તેના ગાલની લાલીના મોહથી. શરીરસંવર્ધન તરફ આથી આંપણા સમાજના હિતને માટે જરૂરનું છે કે કન્યાના માતા પિતાએ પૂરતું લક્ષ આપવું જોઈએ, અને સમજણી ઉમરે પાતાના શારીર આરાગ્ય તથા સામર્થ્યની બાબત પેાતાના કબજામાં લેવી જોઇએ, અકસ્માતના તાત્કિાલિક ઉપાયાનું જ્ઞાન સ્ત્રીઓ માટે કાઇ રીતે ખસ નથી આપણા આયુર્વેદનાં અને પાશ્ચાત્ય શરીર વિજ્ઞાનનાં મૂળતત્ત્વાને સમાવેશ સ્ત્રીઓના અભ્યાસક્રમમાં ચાગ્યથાને અવશ્ય કરવા જોઇએ.તેમ કરવાથી સ્ત્રીઓને પેાતાનાં તથા પોતાનાંકુટુંબનાં શરીર સંબંધી જવાબદારીનેા ખ્યાલ આવશે; તે સમજશે કે મંદવાડ આવ્યા પછી દાક્તરને માટે દોડધામ કરી મૂકવા કરતાં મંદવાડનાં પગલાં ઘરમાં થતાં અટકાવવામાં વિશેષ ચાતુરી રહેલી છે; તેને નિશ્ચય થશે કે જુની સારી બાબતને નિઃસાર ગણી ફેંકી દેવી એ બુદ્ધિમત્તાની નહિ પણ બુદ્ધિહીનતાની નિશાની છે. ખાળકોની આંખ કાજળથી આંજવી, માથામાં તેલ નાખવું, ઠંડી મેાસમમાં તેળ ચાળી ન્હાવું, ઋતુપ્રમાણે ભાજનમાં ફેરફાર કરવા, ઇત્યાદિ અનેક શુભ આચારાના લાપ કરવા એ પાતાનાં સતાનના, અને સંતાનદ્વારા જનસમાજને, અનેક રીતે અપકાર કરવા બરાબર છે એવું વ્યાવહારિક ડહાપણ જ્યારે આપણી અંગનાએનાં અંતરમાં સુસ્થિર થશે, ત્યારે આપણે છાતી ઠોકી કહી શકીશું કે આપણા સામાજીક આરોગ્ય રૂપ નાવનું સુકાન સુદક્ષ હાથમાં છે. For Private and Personal Use Only મ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 170