________________
दीधिति:१३
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન : આ વાત બરાબર નથી. કેમકે કપિસંયોગાભાવાભાવ એ કપિસંયોગરૂપ છે. અને B કપિસંયોગ એ “સમવેત’ ગણાય. એટલે “સમવેતાભાવાભાવ' એમ અર્થ થાય અને તેનો પ્રતિયોગી સમવેતાભાવ | બને. અને તેનું અનધિકરણ જ વૃક્ષ બને. કેમકે વૃક્ષમાં ઉત્પત્તિ કાળે પણ વૃક્ષત્વાદિજાતિઓ “સમવેત' છે. એટલે વૃક્ષમાં સમવેતસામાન્યાભાવ મળવાનો જ નથી. આમ યત્કિંચિત્મતિયોગિતાવચ્છેદકસમવેતાભાવવાવચ્છિન્ન સમવેતાભાવાભાવ મળે છે અને તેની કપિસંયોગાભાવનિષ્ઠ પ્રતિયોગિતાનો અવચ્છેદક કપિસંયોગાભાવત્વ બની જતા અવ્યાપ્તિ આવે જ છે. એટલે એતવૃક્ષત્વ હેતુ લો તો ય અવ્યાપ્તિ આપી શકાય. તો શા માટે આ બીજો આત્મત્વ હેતુ લીધો? અહીં સમાવેતસામાન્યાભાવ કે દ્રવ્યમાત્રસમવેતાભાવ એ બે ય પ્રતિયોગી લઈ શકાય છે. બે યનું અનધિકરણ વૃક્ષાદિ બને છે.
નીતિ - તથાપિ–સત્ત-દ્રવ્યત્વયોવ સમતામાdद्रव्यमात्रसमवेताभावयोरभावत्वं, लाघवात्, न तु कपिसंयोगा( द्या )त्मकसमवेतमात्रस्य तथात्वं, गौरवादित्याशयः ।
चन्द्रशेखरीया : समवेताभावाभावः समवेतरूपो द्रव्य-गुण-कर्मसु वर्तते । तत्रैव च सत्ता वर्तते । एवं च यदि समवेताभावाभावत्वं सर्वेषु समवेतेषु मन्यते, तदा अनन्तेषु समवेतेषु समवेताभावत्वकल्पनात् महद्गौरवम् । अतो लाघवात् समवेताभावाभावत्वं समवेताभावाभावसमव्यापकसत्तायामेव मन्यते । अर्थात् समवेताभावाभावो न समवेतरूपोऽपि तु सत्ताजातिरूप एव । एवं द्रव्यमात्रसमवेताभावाभावत्वं यदि द्रव्यमात्रसमवेतेषु गुण-कर्मादिषु सर्वेषु मन्यते, तदा पुनर्गौरवम्। अतो लाघवात् द्रव्यमात्रसमवेताभावाभावत्वं एकस्मिन्नेव द्रव्यमात्रसमवेतसमव्यापके द्रव्यत्वे मन्यते । इत्थं च कपिसंयोगाभावाभावो न समवेताभावाभावस्वरूपः, समवेताभावाभावस्य सत्तास्वरूपत्वात् । तथा च कंपिसंयोगाभावाभावप्रतियोगी समवेताभावो न भवति, अपि तु कपिसंयोगाभाव एव । एवं च वृक्षः उत्पत्तिकालावच्छेदेन कपिसंयोगाभावसामान्यस्य अधिकरणमेव भवतीति साध्याभावस्य लक्षणाघटकत्वादव्याप्तिः न भवति ।
ચન્દ્રશેખરીયા : પૂર્વપક્ષ : સમવેતાભાવાભાવ એ માત્ર દ્રવ્યગુણકર્મમાં જ રહે છે. કેમકે સમવેત=“સમવાયથી વર્તમાન પદાર્થો” આ ત્રણમાં જ સમવાયથી રહે છે અને એ ત્રણમાં જ સત્તાજાતિ રહે છે. એટલે લાઘવથી સમવેતસામાન્યાભાવને સત્તાજાતિરૂપ જ માનેલ છે. કેમકે સત્તા એક જ હોવાથી આ અભાવ પણ એક જ માની શકાય. જો એ સમવેતાભાવાભાવ સમવેત રૂપ માનીએ તો સમવેત તરીકે તો સંયોગ, ૩ વિભાગ, ઘટતાદિ જાતિઓ વગેરે ઘણા હોવાથી સમવેતાભાવાભાવત્વ અનંતા પદાર્થોમાં માનવું પડે. એમાં ગૌરવ આવે. એ જ રીતે દ્રવ્યમાત્રસમવેતાભાવાભાવત્વ માત્ર દ્રવ્યમાં જ રહે. અને બધા દ્રવ્યોમાં દ્રવ્યત્વ રહે. એટલે આ બે સમવ્યાપક હોવાથી લાઘવથી દ્રવ્યમાત્રસમવેતાભાવાભાવને દ્રવ્યત્વરૂપ જ માનેલ છે. જો એને દ્રવ્યમાત્રસમવેતરૂપ માનીએ તો દ્રવ્યમાત્રસમવેત તરીકે તો સંયોગ-વિભાગાદિ અનંતા છે. તો અનંતાપદાર્થોમાં દ્રવ્યમાત્રસમવેતાભાવાભાવત્વ માનવા કરતા માત્ર દ્રવ્યત્વમાં માનવામાં લાઘવ છે. હવે આમ થવાથી સમવેતાભાવાભાવ એ કપિસંયોગાભાવાભાવ રૂપ નથી બનતો પણ સ્વતંત્ર સત્તારૂપ બને છે. અને તેથી કપિસંયોગાભાવાભાવનો પ્રતિયોગી કપિસંયોગાભાવ જ બને. સમવેતાભાવ ન બને. અને કપિસંયોગાભાવ તો
RA&ITI10101010000 hadorni0I/A+00/40001011/0000000000000000000000000000000000000000001PTER001001001110000058000otTMt.d0woodId40/400000 440141002
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા : ૮ fir/0000000000000/IMG0410000000000000000000fffffdfuritlif1f1N1W1001 Mit/II/II/II/IIMARhreforforfox-heiffetish MoStrip NAACILINGUISTINA-NAKALANKRAMAMAIMItIRTAINAB