________________
दीधिति:१३
અભાવ) એટલે પ્રતિયોગી સામાન્યનું તાદેશસંયોગથી અનધિકરણ હે–ધિકરણ પર્વતાદિ મળે. અને તેમાં રહેલ આ ઘટાભાવની પ્રતિયોગિતામાં સ્વરૂપાવચ્છિન્નત્વ હોય, તો પણ દ્રવ્યવાભાવવાવચ્છિન્નત્વનો તો અભાવ જ છે. એટલે ઉભયાભાવ મળી જતા “સ્વરૂપેણ દ્રવ્યત્વાભાવ” એ સત્તાને વ્યાપક બની જાય છે. આ રીતે અતિવ્યાપ્તિ આવે છે. આમ જો “પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન-પ્રતિયોગી સામાન્યનું અનધિકરણ લેવાનું હોય.” તો પછી “દ્રવ્યત્વાભાવવાનું સત્વા,” આ સ્થાને અતિવ્યાપ્તિ પૂર્વપક્ષે જે આપી. તે આ દીધિતિકાર વડે આગળ કહેવાનારી વિરક્ષાને લઈને જ આપી છે એમ જાણવું. અને તેથી તે અતિવ્યાપ્તિકથન સંગત બને છે. (અહીં એ કેટલાકોનો મત પૂરો થયો.)
આ લોકોની વાત ભલે એમ ઘટી જાય પણ જો આગળનું નિરૂપણ અહીં જ અતિવ્યાપ્ત બને. તો એ નિરૂપણ જ વ્યર્થ બની જાય. અને તેની અવતરણિકા રૂપ “ન તુ”વગેરે ત્યાંની શંકાઓ પણ નકામી બની જાય.
પ્રશ્ન : આ અતિવ્યાપ્તિ નિવારવા અને ત્રીજો વિકલ્પ લેશું કે યત્કિંચિત્મતિયોગિતાવચ્છેદકઅવચ્છિન્નસામાન્યનું અનધિકરણ એવું હેતૂધિકરણ.... લેવાનું. દ્રવ્યવાભાવાભાવની પ્રતિયોગિતા દ્રવ્યવાભાવમાં + નિત્યત્વવિશિષ્ટ-દ્રવ્યત્વાભાવના અભાવમાં પણ છે. પણ અમે તો યત્કિંચિત્ તરીકે દ્રવ્યવાભાવમાં રહેલી પ્રતિયોગિતા જ લેશું અને તેનો અવચ્છેદક દ્રવ્યવાભાવત્વ જ બને. અને તદવચ્છિન્ન તરીકે તો દ્રવ્યવાભાવ જ બને. અને તેનું અનધિકરણ તો ઘટાદિદ્રવ્યો બની જ જાય છે અને આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જતા અતિવ્યાપ્તિ ન આવે.
दीधिति तृतीये - 'कपिसंयोगसामान्याभाववान्
–માત્મવાલિત્યાવિવ્યાતિ:, साध्याभावानां कपिसंयोगानां गुणानामधिकरणस्यात्मनस्तत्प्रतियोगितावच्छेदकगुणसामान्याभावत्वावछिन्नानधिकरणत्वात् ।
जागदीशी- (तृतीये चाव्याप्तिं दर्शयति) कपीति । प्राचां मते संयोगसामान्याભાવસાધ્યત્મિવં વિદ્ધમતા, – “પસંયોગ સામાન્ય માવ' ૩વત:, .
वृक्षादावुत्पत्तिकालावच्छेदेन गुणसामान्याभावसत्त्वाद् वृक्षत्वादिकं हेतुं परित्यज्यात्मत्वं હેતુ : .
चन्द्रशेखरीया : पूर्वपक्षस्तु प्राह एवं यदि मन्यते । तदा कपिसंयोगाभाववान् आत्मत्वात् इति अत्राव्याप्तिः भवेत्। ननु संयोगाभाव एव कथं साध्यत्वेन नोक्तः इति चेत् प्राचां मते आत्मनि संयोगसामान्यस्यैव सत्वात् संयोगसामान्याभावस्यासत्वात् आत्मत्वहेतुः विरूद्धो भवेत्, संयोगसामान्याभावाभावस्यैव व्याप्यत्वात् तस्य । तथा च न तत्राव्याप्तिदानं संगतं भवेत् । अतः संयोगाभावसाध्यं परित्यज्य कपिसंयोगाभावः साध्यत्वेन
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૬