________________
दीधिति:१३
m mmm
mmmmmmmmmmmmmmmmmm000mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
निरू पितः, आत्मन्यपि कपिसंयोगाभावस्य सत्वात् अयं सद्धेतुः भवति । एवं चात्राव्याप्तिदानं संगतं भवेत्। न च तथापि एतवृक्षत्वं परित्यज्य आत्मत्वहेतुः कथं प्रोक्तः इति वाच्यम् । एतवृक्षत्वे हेतौ अव्याप्तिः न भवति । यतः कपिसंयोगाभावाभावस्य प्रतियोगिनः कपिसंयोगाभावस्यैवाधिकरणं वृक्षः उत्पत्तिकालावच्छेदेन भवति । उत्पत्तिकाले वृक्षे गुणमात्रस्यैवाभावात् । तथा च वृक्षः प्रतियोगिसामान्यानधिकरणं न भवतीति न साध्याभावो लक्षणघटको भवतीति नाव्याप्तिसंभवो भवति । तस्मात् अव्याप्तिदानार्थमेव एतवृक्षत्वं परित्यज्यात्मत्वहेतुरूक्तः।
ચન્દ્રશેખરીયા : પૂર્વપક્ષ ઃ તો પછી “કપિસંયોગાભાવવાન્ આત્મવાતુ” ત્યાં અવ્યાપ્તિ આવશે.
પ્રશ્નઃ માત્ર સંયોગાભાવ જ સાધ્ય રાખો તો? આત્મામાં તત્તદવચ્છેદન બધા સંયોગોનો ચાલનીન્યાયથી અભાવ મળી જ જાય.
પૂર્વપક્ષ : ના, પ્રાચીનો સંયોગસામાન્યાભાવ આત્મામાં નથી માનતા. પરંતુ જ્યાં આત્મત્વ ત્યાં સંયોગ સામાન્ય માને છે. એટલે એમના મતે તો આ આત્મત્વ હેતુ એ સંયોગસામાન્યાભાવનો વિરોધી જ બને છે. માટે કપિસંયોગાભાવને સાધ્ય બનાવેલ છે. જે પ્રાચીનોને પણ માન્ય બનવાથી અવ્યાપ્તિકથન સંગત બની . प्रश्न : ५९॥ भेतवृक्षत्व ४ हेतु दो ने ?
પૂર્વપક્ષઃ ના, એતવૃક્ષમાં ઉત્પત્તિકાલાવચ્છેદન કપિસંયોગાભાવાભાવપ્રતિયોગી કપિસંયોગાભાવ રહેલો જ છે. એટલે હે–ધિકરણ એતદ્દવૃક્ષ એ સાધ્યાભાવપ્રતિયોગીનું અધિકરણ (ઉત્પત્તિકાલમાં) બની જતાં સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા આવ્યાપ્તિ ન આવી શકે. એટલે અવ્યાપ્તિ લાવવા એતવૃક્ષત્વ હેતુને છોડીને આત્મત્વ હેતુ લીધેલો છે.
जागदीशी - यद्यपि-वृक्षादेः स्वसमवेतकपिसंयोगसामान्यस्वरूपाभावप्रतियोगिनः
समवेतसामान्याभावस्य, द्रव्यमात्रसमवेताभावस्य चानधिकरणत्वावृक्षत्वादेरपि हेतुतायामव्याप्तिः सम्भवत्येव, -
ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
चन्द्रशेखरीया : न च वृक्षत्वहेतावपि अव्याप्तिदानं संभवति । यतः कपिसंयोगः वृक्षे समवायेन वर्तते, अतः स 'समवेत' इत्युच्यते । तथा च कपिसंयोगाभावाभावः समवेताभावाभावरूपो द्रव्यमात्रसमवेताभावाभावरूपोऽपि च शक्यते वक्तुं । तस्य यत्किञ्चित्प्रतियोगितावच्छेदकसमवेताभावत्वावच्छिन्नसमवेताभावात्मकस्य द्रव्यमात्रसमवेतत्वावच्छिन्नद्रव्यमात्रसमवेतात्मकस्य वा प्रतियोगिनः अनधिकरणमेव वृक्षः । वृक्षे उत्पत्तिकालेऽपि वृक्षत्वादिरूपस्य समवेतस्य द्रव्यमानसमवेतस्य वा सत्वात् तत्र समवेताभावो द्रव्यमात्रसमवेताभावो वा न वर्तत एव । तथा च तादृशप्रतियोगिसामान्यानधिकरणं एव वृक्षः, तस्मिन् समवेताभावाभावः कपिसंयोगाभावाभावरूपः, तत्प्रतियोगितायाः कपिसंयोगाभावनिष्ठायाः अवच्छेदकमेव कपिसंयोगाभावत्वमित्यव्याप्तिः भवत्येव इति वाच्यम् ।
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૦. ChooB0000380000000000TOBOOSRODCDDDDDDDDDDDDDDDROIDDROIDDIDIODIOVIDOOOOOOOOOOOOOOOOOOOODOOGIOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOuddaowadaddTODadddddddddddddddddddog