________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદ્દશ રત્ન.
તેમની પાદુકાનું સેવન કરવું, તેમની પાસે એક ને અવિનાશી બ્રહ્મના ઉપદેશની પ્રાર્થના કરવી, ને તેમની પાસેથી ઉપનિષદાનાં વાક્યાનું સાવધાનતાપૂર્વક શ્રવણુ કરવું.
તીવ્રતમવૈરાગ્યનાં પ્રાદુર્ભાવવડે પેાતાના ધરમાંથી નીકળી ગયા પછી સુવિચાર ને સદાચારનું સેવન કરનારા ઉત્તમ પુસ્ત્રેાના પ્રીતિપૂર્વક સમાગમ કરવા, કે જેથી વિવેકવૈરાગ્યાદિની દૃઢતા થાય. જ્ઞાનના પ્રતિબંધક સંસ્કારાની નિવૃત્તિમાટે તથા ચિત્તની એકાગ્રતા માટે પરમકાણિક પરમાત્માની પ્રેમપૂર્વક અડગ ભક્તિ-સ્મરણ ધ્યાન–કરવી. શમ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપરાંત નેતિતિક્ષા એ છે સંપત્તિરૂપ શુભચણાને પેાતાના હૃદયમાં સારી રીતે સંગ્રહ કરવા. આત્મસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિમાં વધારે પ્રતિબંધ કરનારાં કર્માંના શીઘ્ર વિધિપૂર્વક ત્યાગ કરવા. હાથમાં યથાશકિત, ભેટ લઇ, નમ્ર થઇ, શ્રેાત્રિય ને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુને શરણે જવું. પ્રતિદિવસ તેમની એ પાદુકાઓનું ને તેવડે સૂચવાતા તેમના ચાર ને સદાચારનું પરમ પ્રીતિથી સેવન કરવું. પછી શ્રીસદ્ગુરુની પ્રસન્નતા ને અનુક્ષતા બેઇ “ હે પ્રમેા ! મને બ્રહ્મના ઉપદેશ કરવાની કૃપા કરા,” એમ તેઆશ્રીપાસે એક ને અવિનાશી બ્રહ્મના ઉપદેશની વિનયપૂર્વક અહુભાવથી પ્રાર્થના કરવી, તેઓશ્રી કૃપા કરીને જે ઉપદેશ કરે તેનું બહુ શ્રદ્દા તે આદરથી શ્રવણુ કરી પછી તેમાં રહેલા સંશયની નિવૃત્તિમાટે તેઓશ્રીની પાસેથી વેદના અંત વા રહસ્ય ભાગરૂપ ઉપનિષદોનું પ્રીતિ ને સાવધાનતાથી લાંબા સમયસુધી–સંશય દૂર થાય ત્યાંસુધી– શ્રવણુ કરવું. ૨.
66
*
વિધિવત્ શ્રવણ કર્યા પછી મુમુક્ષુએ તેનું એકાંતમાં યુક્તિપૂર્વક મનન કરી નિદિધ્યાસનાદિ કરવાં જોઇએ એમ તેઓશ્રી નીચેના ત્રીજા ફ્લાકવડે ઉપદેશ કરે છેઃ