________________
SUGGEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEG
TERRIE
आपूछ। सामायारी ene किन्तु कार्यप्रारंभादारभ्य कार्यसमाप्तिं यावद् बहूनि विध्नानि यदि समुत्पद्यन्ते, तहि कार्यसमाप्तिर्न स्यात् ।। ततश्च कार्यप्रारम्भो निरर्थक एव स्यादित्यत आह आन्तरालिकविनानुत्पादस्य अन्तराले कार्यप्रारम्भादारभ्य। कार्यसमाप्तिं यावत् यः कालः, तस्मिन्काले यानि भवन्ति, तानि आन्तरालिकानि विध्नानि कथ्यन्ते, तेषामनुत्पादस्यापि इदं विघ्नक्षयप्रतिपादनं उपलक्षणं विध्नक्षयवत् आन्तरालिकविध्नानुत्पादस्यापि ज्ञापकं।
शुभाध्यवसायात् इष्टकार्यप्रारंभप्रतिबन्धकीभूतानि कर्माणि क्षयमाप्नुवन्ति । ततश्च कार्यप्रारम्भो भवति । तदनन्तरं र यदि अशुभकर्मोदयो भवेत्, तर्हि कार्यं न समाप्तिमाप्नुयात् । किन्तु शुभाध्यवसायात् अशुभकर्मोदयोऽपि न भवति, येन कार्यप्रतिबन्धो भवेदिति । इत्थञ्च प्रारब्धं कार्यं शीघ्रं शोभनां समाप्तिं प्राप्नोतीति ।।
शुभभावात् कार्यप्रतिबन्धकर्मक्षयः आन्तरालिकविध्नानुत्पादश्च भवतीति यदुक्तं, तत्र दृष्टान्तमाह-न हि १ प्रावृषेण्येत्यादि प्रावृषि वर्षाऋतौ ये भवन्ति, ते प्रावृषेण्याः कथ्यन्ते । ततश्च प्रावृषेण्याश्चामी घनाघनाश्च मेघाश्च । तेषां सलिलस्य यः वर्षः, तत्समाने इत्यर्थः । कारीषाग्निनिचयसोदरोऽपि= शकृदग्निसमूहसमानोऽपि । स्वल्पोऽपीति भावः । यथा हि तादृशे वर्षे उत्पन्नो वह्निः क्षयमुपगच्छति, नूतनश्च स्वल्पोऽपि वह्निः नोत्पद्यते। तथैव शुभभावात् उदीतमशुभकर्म क्षयं याति । अनुदीतं च कर्म नोदयमागच्छति। ततश्च निर्विघ्ना भवति कार्यसमाप्तिरिति ॥४७॥ 8 (શિષ્ય : ઉત્પન્ન થઈ ચૂકેલા વિશ્નોનો નાશ તો આ અધ્યવસાયથી થઈ જાય. પરંતુ જે વિઘ્નો કાર્ય શરુ છું આ કર્યા બાદ કાર્ય દરમ્યાન જ ઉત્પન્ન થવાના હોય એનું શું? એ વિદનો તો કાર્યને નહિ જ થવા દે. દા.ત. છે શું વસ્ત્રપ્રક્ષાલન શરૂ કરતી વખતે જ વિદ્યમાન અશાતા, માથાનો દુઃખાવો વગેરે વિનોનો નાશ એ શુભભાવથી 8 & થાય. પણ કાપ શરૂ કર્યા બાદ અડધો કલાક પછી થનારા શ્રમાદિ વિનોનો નાશ તો નહિ જ થાય ને ?) B 8 ગુરુ : “ઉત્પન્ન થયેલા વિદ્ગોનો નાશ આ શુભભાવથી થાય” એ વાત જે કરી છે તે એ પણ જણાવી જ છે 8 દ છે કે કાર્ય કરતી વખતે ઉત્પન્ન થનારા વિદ્ગો=આંતરાલિક વિઘ્નોનો ઉત્પાદ પણ આ શુભભાવથી અટકી જ
यछ" भेटले. तमारी शंॐ अस्थाने छे. 8 વર્ષાઋતુના વાદળોનું પાણી વર્ષે તો છાણના અગ્નિ જેટલો નાનકડો અગ્નિ પણ ન ટકી શકે. બધું છે 8 ઓલવાઈ જાય. નવો નાનો પણ અગ્નિ ઉત્પન્ન ન થાય. એમ આ શુભભાવ એ એવા વરસાદ સમાન જ છે. છે એટલે એ જ્યારે ઉલ્લાસ પામતો હોય ત્યારે છાણની અગ્નિના જેવી નાનકડી પણ વિજ્ઞપરંપરા ટકવાને માટે છે છે કે ઉત્પન્ન થવાને માટે સમર્થ બનતી નથી. ઉત્પન્ન થયેલા વિપ્નો નાશ પામે, ઉત્પન્ન થવાના બાકી વિનો છે
हि उत्पन्न न थाय. ॥४७।।
र
यशो. - तत्तो इट्ठसमत्ती तयणुबंधो अ पुण्णपावखया ।
सुगइगुरु संगलाभा परमपयस्सवि हवे लद्धी ॥४८॥ चन्द्र. - → ततः इष्टसमाप्तिः, पुण्यपापक्षयात् तदनुबन्धश्च । सुगतिगुरुसंगलाभात् परमपदस्यापि लब्धिः भवेत् - इति गाथार्थः ।
ગાથાર્થ તેના દ્વારા ઈષ્ટકાર્યની સિદ્ધિ થાય. તથા પુણ્ય અને પાપક્ષય આ બે દ્વારા ઇષ્ટકાર્યનો અનુબંધ
8 મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૦