________________
એધ-ગ્રંથમાળા
- પુષ્પ
વટ રાખી રહ્યા છે, કારણ કે મેં ચારીને આણેલી મત્તામાંથી તેમને માટા હિસ્સા જોઇએ છે, '
..:
'
આ જવાર્બ સાંભળીને પ્રશ્ન પૂછનારથી રહેવાયું નહિ. તેણે તપી જઇને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યાઃ અરે પાપી ! ત્યારે તુ ચારીના ધંધા પણ કરે છે ? ’
જુગાર રમતાં પૈસાની જરૂર ડગલે ને પગલે પડે છે એટલે ચારી કરવી પડે છે.'
ભિક્ષુકે કહ્યું: ‘શું કરું ?
આ જવાએ પ્રશ્ન કરનારની ધીરજના અંત આણ્યો. એટલે તેણે સાતમે અને છેલ્લો સવાલ પૂછ્યા: ‘તું જાતિના કાણુ છે અને ભિક્ષુકના વેશમાં કેમ કરે છે ?'
ભિક્ષુકે કહ્યું: ‘હું રાજાની દાસીના પુત્ર છું ને એક વાર મારામારીમાં એક બ્રાહ્મણનું ખૂન કરી બેઠી છું એટલે તેની સજામાંથી બચવા માટે આ ભિક્ષુકના વેશે ક્રુ છું.
પ્રશ્ન પૂછનારે માટેથી ક્રમ ખેંચ્યાઃ ‘એ ભગવાન ! આ તે કેટલું અધઃપતન ! '
તાત્પર્ય કે મનુષ્ય એક વાર વિવેકથી ભ્રષ્ટ થાય અને કર્તવ્ય-અકનના ખ્યાલ ચૂકી જાય કે તે ક્રમશઃ નીચે જ ઉતરતા જાય છે અને શતમુખ વિનિપાતને નાતરે છે. તેથી નિગ્રંથ જૈન મહર્ષિઓએ સફલતાના ઉમેદવારે જોગ નીચેની સાત આજ્ઞાએ અહાર પાડેલી છે.
(૧) જુગાર રમશે નહિ.
પૈસાની હારજિતવાળી પાનાની રમત, પાસાની રમત તથા અનેક જાતના ખેલા; ઘોડદોડની શરત; તેજીમદી અને આંક