________________
બેધ-ચંથમાળા ર૮ઃ જવાને છે. તેમાં જણાપૂર્વક ચાલવું એ ઈસમિતિ છે, જયણાપૂર્વક બોલવું એ ભાષાસમિતિ છે, જયણાપૂર્વક આહાર, પાણી વગેરે મેળવવાં એ એષણસમિતિ છે, વસ્ત્ર, પાત્ર વગેરેનું જયણાપૂર્વક પડિલેહણ એટલે ચક્ષુથી જીવજંતુ રહિત છે કે કેમ? તે તપાસવું. તથા તેમને યથાસ્થાને લેવાં મૂકવાં તે આદાન-નિક્ષેપ (આદાન એટલે ગ્રહણ, નિક્ષેપ એટલે સ્થાપન) સમિતિ છે, અને મલ, મૂત્ર, બળ કે કચરાને જીવ રહિત ભૂમિમાં સંતાપ ન થાય તે રીતે જયણા પૂર્વક પરઠવવાં–નાંખી દેવાં તે પારિષ્ઠાપનિકાસમિતિ છે.
કહ્યું છે કે – “વાળા ચ ધws, કા ધમરણ પાળા દોરા તવુ કયTI, viત મુદ્દાવા કયા ”
જયણ એટલે યત્ના, યત્ન, બનતે તમામ પ્રયાસ કે બની શકે તેટલી વધારેમાં વધારે કાળજી, તે ધર્મની જનેતા છે, ધર્મનું પાલન કરનારી છે, ધર્મની વૃદ્ધિ કરનારી છે અને એકાંત એવા મુક્તિસુખને લાવનારી છે.”
તાત્પર્ય કે-બીજા પ્રકારના મનુષ્ય જે કાંઈ પ્રવૃત્તિ-પરિ. શ્રમ, વિધિ-વિધાન, આચારઅનુષ્ઠાન કે ક્રિયાઓ કરે છે, તેને હિત ઉત્તમ જીવન ગાળવાને હોય છે અને તે દ્વારા જ્યારે તેઓ મેક્ષમાર્ગની સામગ્રી મેળવી શકે છે ત્યારે પોતાની મહેનત ફળી” “પિતાને સફળતા મળી” એમ માને છે.
આ રીતે મનુષ્ય માત્રની પ્રવૃત્તિ યા તે અર્થપ્રાપ્તિના હેતુથી, યા તે કામપ્રાપ્તિના હેતુથી, યાતો ધર્મપ્રાપ્તિના હેતુથી, યાતો મોક્ષ