________________
ખીજી:
૪૫.
સફળતાની સીડી
ધમ વ્યક્તિગત વિકાસને સાધી શકે છે, ધમ સમાજને સુવ્યવસ્થિત રીતે ધારણ કરી શકે છે, ધમ રાષ્ટ્રને મહાન અને ગૌરવશાળી ખનાવી શકે છે, તથા ધર્મ સકલ વિશ્વમાં શાંતિના મેહનમંત્ર ટૂંકી શકે છે.
અધિકારના ભેદથી આ મંગળમય ધર્મનું સ્વરૂપ જુદા જુદા પ્રકારે ખતાવવામાં આવ્યું છે, પણ તેનાં મુખ્ય લક્ષણા દાન, શીલ, તપ અને ભાવ છે. અર્થાત્ જે ક્રિયામાં દાનનું કોઈ તત્ત્વ ન હોય, શીલનુ કાઇ તત્ત્વ ન હોય, તપના કોઇ અંશ ન હોય કે ભાવની વિશદ્રુતા ન હાય તેને ધમ કહી શકાય નહિ. તેથી જે લેાકેા એમ કહે છે કે
* વિષ સ્વાત્ ૨ રાોનને પીને પરમાત્રિ ! તેં હૈ। न हि भीरु । गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥ "
“ હું સુંદર નેત્રવાળી ! ઈચ્છા પ્રમાણે ખા અને પી, હું સુંદર અંગવાળી ! જે યૌવનાર્દિક વીતી ગયું તે તને ફરીથી પ્રાપ્ત થશે નહિ. હું ભીરુ ! જે સુખાર્દિક ગયું છે એટલે તે તજ્યું છે તે ફરીથી પ્રાપ્ત થશે નહિ; કેમકે આ શરીર કેવળ મહાભૂતાના સમુદાય જ છે.” તેમને ધર્મના વર્ગમાં સ્થાન નથી. કેમકે નથી તેમાં દાનનું તત્ત્વ, નથી તેમાં શીલનું તત્ત્વ, નથી તેમાં તપ કે સયમની ભાવના અને નથી તેમાં ઉત્તમ વિચાર.
તે જ રીતે જે લેાકેા એમ કહે છે કેઃ
" यावज्जीवं सुखं जीवेदृणं कृत्वा घृतं पिवेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः १ ॥ "
–