Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 61
________________ : ૩ : આરોહણ ક્રિયા. પુરુષાર્થની મહત્તા જ્યાં ભણવાનુ કાઈ સાધન ન હતું તેવા ગામમાંથી, જેમનું સ્થાન ઘણું નીચું હતું તેવી જાતિમાંથી, અને જેમને સમય ઘણા ખરામ હતા તેવા કુટુ ંબમાંથી મહાન રાજ્યકર્તા પાક્યા –મહાન વિચારકેા–વિદ્વાના-પડિતા ઉત્પન્ન થયા અને મહાન શાહસાદાગર।, કલાકારો, સમાજસેવકા, સાધુએ અને સતા બહાર પડયા. આ હકીકત સ્પષ્ટ રીતે બતાવે છે કેસાધનની તંગીને જિતી શકાય છે, સ્થાનની પ્રતિકૂળતાને કાબૂમાં લઈ શકાય છે અને સમયની વિચિત્રતા પર વિજય મેળવી શકાય છે; પણુ તે એક જ શરતે કે-તે અંગે અવિરતઅખંડ પુરુષાર્થ કરવા જોઈએ. તે માટે એક કવિએ ઠીક જ કહ્યું . છે કેઃ—

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82