________________
બીજી' :
:૭૧:
સફળતાની સીડી
"
વિચાર પણ કરશે. આ થયુ અલ. આ ક્રિયા કરવાથી ‘હું દૂધપાક અને પુરી જરૂર બનાવી શકીશ,’ તૈયાર થઈ જશે ‘હુમણાં થઈ જશે’ આદિ વિચારો દ્વારા તેના મનમાં ઉત્સાહ સ્ફૂરતો હશે કે ઉમંગ ચાલુ હશે. તે થયું વી અને તેનું ભાજન તૈયાર કરવાનુ કામ બગડી ન જાય તે માટે બિલાડીને દૂર કરશે, અગ્નિ ઓલવાઇ જશે તે તેને ફ્રી પ્રકટાવશે, ઝારા તૂટી જશે તેા ખીજો લઈ આવશે, અદામ–ચારેાળી યા જાયફળ ખરાબ નીકળશે તે તેને બદલાવી નાખશે. આ રીતે જ્યારે વિઘ્નાથી અપ્રતિહત બનીને તે પાતાનુ" કાર્ય પૂર્ણ કરશે ત્યારે દૂધપાક-પુરીનું ભાજન તૈયાર થશે. આ થયું પરાક્રમ.
(૩) ત્રીજો મનુષ્ય ધર્માનુષ્ઠાન તરીકે ઉપવાસ નામનુ તપ કરવા ઈચ્છે છે. ઉપવાસ કરવા માટેની તેની તત્પરતા એ ઉત્થાન છે. ઉપવાસ કરવા માટેનો નિશ્ચય કે તે માટે ગ્રહણ કરવામાં આવતી પ્રતિજ્ઞા એ છે કારણ કે ત્યારથી ઉપવાસ શરૂ થાય છે. પછી તે આત્માની સમીપે વસવા માટે કાયા, વાણી અને મનથી પ્રયત્ન કરશે, એ થયુ* ખલ. અને તે ઉપવાસની ક્રિયામાં ઉલ્લાસ માણશે, એ થયું વી. તથા એની સામે ગમે તેવા વિચિત્ર કે વિષમ સચ્ગેા ઊભા થશે પણ તે ઉપવાસમાં કાયમ જ રહેશે, એ થયું પરાક્રમ. આ રીતે જ્યારે તે ઉત્થાન, કર્મ, ખલ, વીય અને પરાક્રમના આશ્રય લેશે ત્યારે તેનું તપરૂપી ધર્માનુષ્ઠાન સફલતાને પામશે.
(૪) ચેાથેા મનુષ્ય સમ્યક્ ચારિત્રના એક અંગ તરીકે ક્રોધના જય કરવા ઈચ્છે છે, તા ક્રેષ છેડવા માટેની તેની તત્પરતા એ ઉત્થાન છે, ક્રોધ છેડવા માટેનું પ્રત્યાખ્યાન,
.