Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 63
________________ ફ ાળા : 4: પુણ અને જુઓ ક " रथस्यैकं चक्रं भुजगयमिताः सप्ततुरमानिरालम्बो मार्गश्चरणविकलः सारथिरपि । रविर्यात्येवान्तं प्रतिदिनमपारस्य नभसः, क्रियासिद्धिः सवे वसति महतां नोपकरणे ॥ 11 રથ એક પૈડાવાળા છે, તેને સાત ઘેાડા જોડેલા છે, તેનુ નિયંત્રણ સાપરૂપી લગામેવડ કરવાનુ છે, માર્ગ કાઇ પણ જાતના આલંબન કે આધાર વિનાના છે અને સારથિ પણ પગથી પાંગળા છે—પગ વિનાના છે; છતાં સૂર્ય, અપાર આકાશના પ્રવાસ હમેશાં પૂરા કરે છે, તેથી એ વાત નક્કી છે કે મહાપુરુષાની ક્રિયાસિદ્ધિને આધાર સાધન-સચાગા પર નથી, પરંતુ પેાતાના પુરુષાર્થ પર જ છે. કેટલીક શકા. " આ સ્થળે એવી શંકા ઉઠવાના સંભવ છે કે · કાર્ય સિદ્ધિનું મુખ્ય અંગ જો પુરુષાર્થ હોય તે પુરુષાર્થ કરનારા સઘળા મનુષ્યા પેસ્તાના કાર્ય માં સતા કેમ મેળવતા નથી ?' તેનું સમાધાન એ છે કે ‘ પુરુષાર્થ હાવા છતાં ભાગ્યખલની પ્રતિકુલતાને લીધે તેમ બને છે; વલી કેટલીક ક્રિયાઓનું પરિણામ તાત્કાલિક દેખાય છે અને કેટલીક ક્રિયાઓનું પરિણામ કાલાંતરે દેખાય છે.' અગ્નિ મૂકતાં જ સૂકું ઘાસ સળગી ઊઠે છે, એ તાત્કાલિક પરિણામ છે; અને ખીજ વાવતાં વૃક્ષ ઊગે છે, એ કાલાંતર–પરિણામ છે. અથવા વિષપ્રયાગ થતાં મૃત્યુ થાય છે, એ તાત્કાલિક પરિણામ છે; અને અન્નાદિવડે શરીરની પુષ્ટિ થાય

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82