________________
ભીજી:
સફળતાની સા
"
6.
૮ લક્ષ્મી, ઉદ્યોગી એવા પુરુષસિંહ પાસે જાય છે, નહિ કે દૈવ પાસે. જે કાયર છે. તેઓ જ દૈવ યું છે. દૈવે આમ કર્યું’જૈવે તેમ કર્યું ઈત્યાદિ શબ્દો લે છે; માટે હું અંધુ ! દૈવને છેડીને આત્મશક્તિ પ્રમાણે પુરુષાર્થ કર. તેમ છતાં કાર્ય સિદ્ધ ન થાય તા કાના દોષ? અર્થાત્ પછી તું દાષિત નથી.”
1.468
રાજમાર્ગ.
7 6
જેને આ જગમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરવુ છે અથવા ‘ઉત્તમ જીવન, ' ‘ આદશ જીવન,' સાધુ જીવનું, પવિત્ર ’ ધાર્મિક જીવન’ કે ‘સસ્કારી જીવન’ ગાળવું છે જીવન,’ " અથવા તે। ‘ આત્મહિત, ’‘આત્મવિકાસ, ’‘આત્મન્નતિ,’ આત્માહાર, ‘આત્મકલ્યાણ” કે ‘શ્રેયસાધના” કરવી છે, તેમને પુરુષા’ એ જ એક રાજમાગ છે.
'
અહીં ‘પુરુષાર્થ ' ના અથ ઉત્તમ હેતુ, ઉચ્ચ આદર્શ, પરમ લક્ષ્ય કે અંતિમ સાધ્ય માટે કરવામાં આવતી પ્રયત્ન પરપરા છે. અન્યથા ચાર, ડાકુ, લૂંટારા, જુગારી અને વ્યતિચારી પણ એક પ્રકારના પુરુષાર્થ તા કરે જ છે,
' કરે તેવું પામે અને વાવે તેવું લણે' એ ઉક્તિ યુગયુગના અનુભવ પછી પ્રચલિત થયેલી છે અને દરેક જમાનાના બુદ્ધિશાળી મનુષ્યએ તેને કબૂલ રાખી છે. તેથી એમ માનવું સંપૂર્ણ રીતે વ્યાજબી છે કે પરમ પુરુષાર્થનું કુલ પરમસુખ, પરમઆનદ અને પરમશાંતિ છે, જ્યારે નિકૃષ્ટ પુરુષાર્થનુ ફૂલ અનંત દુઃખ, અનંત શાક અને ભયંકર અશાંતિ છે. તે માટે પરમ પુરુષાએ પોકારીને કહ્યું છે કે