________________
ફાએ માળા :
જે મનુષ્ય સુખને ઉપાય જાણવા છતાં, પુણ્ય અને પાપને સમજવા છતાં કે ધર્મ અને કર્તવ્યના સ્વરૂપથી વાકેફ હોવા છતાં નબળાઈઓને વશ થઈને વિષયવિકાર તરફ ઘસaઈ જાય છે અને જ્યારે દુઃખને અનુભવ થાય છે ત્યારે જ ધર્મને આશ્રય લે છે, તેમને મધ્યમ પુરુષે જાણવા. આવા પુરુષે પિતાની સાન ઠેકાણે આવતાં અંતરાત્માને ઉદ્દેશીને કહેતા હોય છે કે –
“ ચાતુનાસંધ, મગ સાધુસમાજમાં - कुरु पुण्यमहोरात्रं, स्मर नित्यमनित्यताम् ।।"
“હે આત્મન ! તું દુર્જનને સંસર્ગ છેડી દે, કારણ કે તેના સંસર્ગથી તારે ધર્મપ્રેમ એ છે થઈ ગયું છે, તારે જતિને આગ્રહ શિથિલ પડી ગયા છે અને તારા પ્રાપ્ત કર્તવ્યમાં તું શિથિલ થયે છે. તેથી ઈચ્છવા ચેશ્ય એ જ છે કેહવે તું સાધુપુરુષને સમાગમ કર કે જેથી તારી ધર્મભાવના પ્રફુલ્લિત થાય, તારે નીતિને આગ્રહ દઢ થાય અને તારું પ્રાસ કાવ્ય તને કરવાની જ સન્મતિ સાંપડે. વળી હવે તું રાત્રિદિવસ પુણ્યનાં જ કાર્યો કર કે જેથી તેને ભવિષ્યમાં કઃખ પડે નહિ. વળી હે આત્મન્ ! તું વિષયભેગમાં ફસાઈ ન જ, માટે હમેશાં ધન, વૈવન, અધિકાર અને આયુષ્ય એ અનિત્ય છે તે વાત સ્મરણમાં રાખ.” - આ રીતે પિતાની ભૂલને સુધારતા અને સદુપાયાના વનની બુદ્ધિ ધરાવતા મધ્યમ પ્રકારના મનુષ્ય ચડતાં-પડતાં
એ ધર્માભિમુખ થાય છે અને તેથી સફળતાની વધારે નજીક જતા જાય છે. આ