________________
ઉધરાથમાળા : : " “ કજં ન જવું, કા રાઇઝર
તુ કર્થ, શારદર્તિા ” પ્રાણ કંઠે આવ્યા હોય તે પણ અકર્તવ્ય કરવું નહિ. પ્રાણ કઠે આવ્યા હોય તે પણ સુકર્તવ્ય તે અવશ્ય કરવું.”
ત્રણ પ્રકારના પુરુષે. અને તેમણે કર્તવ્યપાલનને દૃષ્ટિ સમક્ષ રાખીને મનુષ્યના ભેદ પાડતાં જણાવ્યું છે કે–
“રાષvમારપાઉં, નારચિવો સના - પરમ મધ્ય, વામાવાવ રોત્તર છે ”
“અધમ પુરુષ કાયદાની ચુંગાલમાં આવી જવાની બીકને લીધે પાપ કરતા નથી. મધ્યમ પુરુષે પરલેક બગડશે એવા ભયથી પાપ કરતા નથી. જ્યારે ઉત્તમ પુરુષોને તે સ્વભાવ જ એ હોય છે કે તેઓને પાપ કરવાનું દિલ થતું નથી.”
વળી, "पापं समाचरति वीतघृणो जघन्यः,
प्राप्यापदं सघृण एव विमध्यबुद्धिः । प्राणात्ययेऽपि न हि साधुजनः स्ववृत्तं,
वेलां समुद्र इव लवयितुं समर्थः॥" - “જે મનુષ્ય જઘન્ય એટલે કનિષ્ટ કે અધમ છે, તેઓ પાપનું આચરણ કોઈ પણ બીક, ધાક કે સૂગ વિના બેધડક કરે છે. જ્યારે મધ્યમ પુરુષે કઈ આક્ત આવી પડે અને બીજો ઉપાય ન હોય તો જ વિના છૂટકે પાપનું આચરણ
- --
* *