________________
સબધ-ગ્રંથમાળા
પુષ્પ
'
આ ખુલાસા સામે પણ એક શકા ઉઠાવી શકાય કે તે મીજી વાર સફળ થશે તેની ખાતરી શું? તાત્પર્ય કે—તેને બીજી વાર પણ નિષ્ફલતા મળવાના સંભવ છે.'
કપટઃ
તેનું સમાધાન સરલ છે. પહેલી વાર નિષ્ફલ ગયેàા ખીજી વાર પણ નિષ્ફળ જાય તે મનવાજોગ છે. અરે! ખીજી વાર જ શા માટે ? તે ત્રીજી વાર, ચેાથી વાર, પાંચમી વાર કે છઠ્ઠી વાર પણ નિષ્કુલ જાય તે બનવાજોગ છે. પરંતુ સાતમી વાર એટલે આખરે તેને માટે સફલતા સરજાયેલી છે. જાળ માંધનાર કરેાળિયા તેનું સુંદર ઉદાહરણ છે. તે ગમે તેટલી વાર નીચે પડવા છતાં આખરે જાળ મધે છે.
નીતિકારાએ તે સ્પષ્ટ જણાવી દીધું છે કે—
निद्रालस्यसमेतानां क्लीवानां क विभूतयः १ । મુસવેદ્યમસારાળાં, ત્રયઃ પુંસાં વડે તે ॥ '
66
નિદ્રા અને આળસથી યુક્ત બાયલાઓને ( ધન, સંપત્તિ, અધિકાર, ચેાગ્યતા, વિકાસ આદિ) વિભૂતિઓ ક્યાંથી મળે ? એ તા જે પુરુષા ઉદ્યમી અને પરાક્રમી છે. તેમને માટે જ સરજાયેલી છે. તે ડગલે ડગલે ( જ્ઞાનલક્ષ્મી, યશલક્ષ્મી, ધર્મલક્ષ્મી, આદિ) લક્ષ્મી પામે છે.”
“ उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मीदैवं न दैवमिति कापुरुषा वदन्ति । दैवं निहत्य कुरु पौरुषमात्मशक्त्या, यत्ने कृते यदि न सिद्ध्यति कोऽत्र देोषः १ ॥ "